SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ભેદજ્ઞાન-ભજનાવલી આધ્યાત્મિક ભજન - ૯૨ હું છું આત્મા. પરમાત્મા. (૨) હું તો આનંદનું (૩) ધામ છું. (૨) હું છું આત્મા.......... હું તો સદા જાનનાર (૩) જાનું રે.. હું છું આત્મા..... હું પર્યાય નહીં, ગુણ ભેદ નહીં. (૨) હું તો અપરિણામી (૩) આત્મા. હું છું આત્મા... હું તો આનંદનું (૩) ધામ છું..... હું છું.. (૧) હું કરતા નહીં, કોઈનું કારણ નહીં.. (૨) હું તો અકર્તા (૩) આત્મા. હું તો અકારણ (૩) આતમાં.. હું છું આતમાં.. હું તો આનંદનું (૩) ધામ છું.. છું..... (૨) હું પરને જાણું નહીં, પર જણાય નહીં. (૨) જ્ઞાનમાં તો છે જાનહાર રે...... (૨) તેથી જ્ઞાયક મુજને જણાય રે ... (૨) હું છું આત્મા ........... હું છું આતમા કેવલ જ્ઞાતા (૨) શાતા...... જ્ઞાતા જ મુજને જણાયરે, (૨) જ્ઞાતા જ્ઞાતાજ રૂપ જણાયરે... (૨) હું છું આત્મા કેવલ જ્ઞાતા. વ્યવહારનો નિષેધ એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. Please inform us of any errors on [email protected]
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy