SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૩૩ નિવૃત્તિની છે. સાદી ભાષા બહુ, ચાર ચોપડી ભણેલાને બેસી જાય એવી છે. * * (તા. ર૯-૧૧-૭૭) બેનનાં વચનામૃત એ કેવળજ્ઞાનનો કક્કો છે. બે-ચાર વાર નહિ પણ દસ વાર વાંચશે ત્યારે સમજાશે. * * ઓહો ! સાદી ભાષા, મંત્રો છે મંત્રો. આ તો લાખો શાસ્ત્રોનો નિચોડ છે. લાખો શું? કરોડ, અનંત શાસ્ત્રોનો આશય આલંબન કરાવવું તે છે. લોકો વાંચશે તો અહાહા ! ... બાહુબલીમાં ભટ્ટારક જોયું તો કહે કે “મને આપો; ઓહો ! આવું પુસ્તક !' બેનની (ચંપાબેનની) તો શી વાત કરું! તેમની નિર્મળ દષ્ટિ અને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ આ કાળે અજોડ છે. એ તો અંદરથી જ ઉદાસ ઉદાસ છે. તેમને વિષે વિશેષ શું કહ્યું? અમારે મન તો તે ભારતનું ધર્મરતન, જગદમ્બા, ચૈતન્યરત્ન ધર્મમૂર્તિ છે, હિન્દુસ્તાનનો ચળકતો તારો છે. * * (જામનગર, એપ્રિલ-૭૯) બેનને અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન છે-૯ ભવનું જ્ઞાન છે (-ભૂતના ૪ ભવિષ્યના). બેન તો ભગવાન પાસેથી આવ્યાં છે. અનુભવમાંથી આ વાત આવી છે. Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy