SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ શ્રી તીર્થંકર દેવ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ક્ષપકત્વ શ્રેણી ભૂદા ઢે ભૂા. સિદ્ધિ ગવેષાં. || 1 ** શ્રી શ્રુતકેવળી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ; ક્ષાયકના ત્રણ પ્રકાર: એક ધારાપ્રવાહી, બીજું જોડણી અથવા જોડરૂપ ક્ષાયક, ત્રીજું યુગલ ક્ષાયક. ૧. ધારાપ્રવાહીઃ- શરૂઆતની ધારાનો પ્રવાહ, ક્ષાયકની યોગ્ય શ્રેણીનો, તે ધારાપ્રવાહી. ૨. જોડણી અથવા જોડરૂપ:- પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માટેનું અંશ કૃતકૃત્યપણું પ્રગટ થઈને, તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું-આવું ક્ષાયક જે કહેવાય છે; ત્યાંના ટૂંકાણભાવમાં-એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણી ક્ષાયક. ૩. યુગલ ક્ષાયક:- પૂર્ણ કેવળીનું અથવા સિદ્ધના ક્ષાયકને યુગલ ક્ષાયક કહેતા હોય. ૐ ચિદાનંદ સહજ સ્વરૂપાય નમઃ ચૈત્ર વદ ૮, સોમ, સવારના છ લગભગઃ કુંદકુંદાચાર્ય તથા શ્રી સીમંધર પ્રભુ વગેરે. Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy