SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના : ૨૫ લક્ષણ વડે આત્માને ઓળખવો. સર્વ પ્રકારના લક્ષણવડ અનુમાનથી -યુક્તિથી આત્માને દેહાદિથી જુદો ને રાગાદિથી જુદો જ્ઞાનદર્શનસ્વરૂપ નકી કરવો. ચિત્તની એકાગ્રતા-અનુભવઃ આગમથી અને યુક્તિથી જે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કર્યો તેમાં એકાગ્ર થઈને તેનો સાક્ષાત્ અનુભવ કર્યો,-આવા અનુભવપૂર્વક સમ્યક પ્રકારે બરાબર જાણીને હું ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ કોને? કે જે આત્માના આનંદનો અભિલાષી છે તેને. આ રીતે આગમથી, યુક્તિથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી. સુખના અભિલાષી જીવો બહુમાન પૂર્વક તેનું શ્રવણ કરો. (૩) Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy