SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes અધ્યાત્મ કણિકા ] [૧૯ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. (૮૯ ) આત્મા સ્વાધીન જ્ઞાયકવસ્તુ છે. તે કદીપણ સ્વભાવે ભૂલરૂપ ન હોય. (૯૦) આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો નથી; તેમ ચૈતન્યગુણમાં નિમિત્તનો પ્રવેશ નથી; એમ અનુભવદશાના ભાન વડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે. (૯૧) સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે. અને અજ્ઞાનભાવ પરમાં ઠીક-અઠીક કલ્પના કરે છે. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008201
Book TitleAdhyatma Parag
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Trust Bhavnagar
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size446 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy