SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. ગીતામાં કહ્યું છે તેમ મુક્તિનેા કાર્ય ઠેકાણે વાસ નથી કે દેશાંતરમાં તે રહેલી નથી કૈં જેથી તે પુરુષને સહજ મળે ? જ્યારે સદ્ગુરુના એધથી અને આત્મજ્ઞાનના સતત પરિશીલનથી જડ ચેતનનું અલગપણું સમજાય છે ત્યારે અંતઃકરણમાં ચિસ્વરૂપની પ્રતીતિ થાય છે ને મુક્તિ મળે છે. જનકરાય શંકા કરે છે કે, વર્ણાશ્રમાદિક ધર્મોમાં રહેલા પુસ્ત અકર્તા અને અભાતા ક્રમ થઇ શકે ? એ તે વદવહીત કર્યા છે. એ કર્માંના ત્યાગ કરે તા ખણી આપેલી માનવધર્મ પરંપરાને બાધ આવે નહિ? આ શંકાનું નિરસન કરતાં કહે છે કેઃ~~~ न त्वं विप्रादिको वर्णो, नाश्रमी नाक्षगोचरः । असंगोसि निराकारो, विश्वसाक्षी सुखी भव ॥ ५ ॥ અર્થ. તું વિપ્રાદિક વર્ણધર્મવાળા નથી, તું આશ્રમ ધર્મવાળા નથી અને અક્ષિગેાચર એટલે મૂર્તરૂપ પણ નથી. તું તા અસગ, નિરાકાર અને વિશ્વસાક્ષી એવે; પરમાત્મા છે, એમ માનીને સુખી થા. ૫ ટીકા. શાસ્ત્રે બતાવેલાં કર્મ તે કરવાં, પરંતુ તેમાં ‘હું કત્તા, હું ભોક્તા છું' એવા અહંભાવ રાખવા હિં. પ્રાણી અકર્મકૃત તા રહીજ શકતા નથી, પરંતુ જ્યાં સુધી શિવના ભેદ ટળે નહિ અને ‘હું કર્તા ભાક્તા છું' એવા ભાવ રહે, ત્યાં સુધી પરમાત્મામાં ચિત્ત એકાકાર થાય નહિ, માટે કર્માદિક કરવા છતાં પણ તેનાથી અસંગ રહેવાના અને આત્મતત્ત્વને ષ્ટિ સામે રાખવાના નિરતર યત્ન કરતાં પેાતાને વિપ્રાદિક વર્ણવાળા કે આશ્રમ ધર્મવાળા નહિ માનતાં વિશ્વ સાક્ષી માની તેમાં દઢતા ધારણ કરવી અને સુખી તથા શાંત થવું. અજ્ઞાનજન્મ ઉપાધિઓથી પુરુષ પેાતાને કર્તા અને ભાક્તા માને છે, વાસ્તવમાં તેમ નથી. ઘટમાદિકમાંનું આકાશ ઘટમાદિક ભેદથી જુદા
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy