________________
૮૧
“સૂત્રકૃત' ગ્રુ.૨, અ.૧, ઉ.[૪૭] છકાય જીવોની હિંસા નિષેધની સમજ, સર્વતીર્થકરો દ્વારા અહિંસા પ્રતિપાદન
–સાધુ હિંસાથીવિરમે અને અનાચારનસેવે, સંયમ સાધનાથી સ્વર્ગ કેમોક્ષ, - સાધુ અનાસક્ત, પાપ વિરત, પ્રાણાતિપાત, કામભોગથી વિરત હોય – કષાયયુક્ત સાંપરાયિકક્રિયા ન કરે, નિર્દોષ આહાર લે, અનાસક્ત ભોજી – યથા સમયે સર્વ કાર્યકરે, નિસ્પૃહતાથી ધર્મોપદેશ, શ્રમણના વિવિધ ગુણો
—X - X –
અધ્યયન-૨ - “ક્રિયાસ્થાન” [૪૮] – બે ભેદે સ્થાન - ધર્મસ્થાન, અધર્મસ્થાનકે ઉપશાંત સ્થાન, અનુપશાંત સ્થાન
- તેર પ્રકારો ક્રિયાસ્થાનો ના નામ, અધર્મપક્ષનું કથન[૪૯] -૧- અર્થદંડ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૦] -૨- અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૧] -૩- હિંસાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૨] -૪- અકસ્માતદંડ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૩] -પ- દષ્ટિવિપર્યાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૪] --મૃષા પ્રત્યયિક ક્રિયાસ્થાનો અર્થ [૫૫] -૭- અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૬] -૮-આધ્યાત્મિકપ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૭] -૯-માન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૮] -૧૦- મિત્ર દોષ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૯] -૧૧-માયા પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૬૦] -૧૨- લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાનના અર્થ [૧] -૧૩-ઈર્યાપથિક ક્રિયાસ્થાનનો અર્થ [૨] પાપ શાસ્ત્રોના નામ, પાપશાસ્ત્ર અધ્યયન કર્તાની પ્રવૃત્તિ અને દુર્ગતિ [૬૩] પાપી મનુષ્યો થકી વિવિધ હેતુથી થતા વિભિન્ન પાપ કાર્યો, થતી દુર્ગતિ, નિષેધ [૪] મહાપાપી મનુષ્યોની વિવિધ પાપ પ્રવૃત્તિ, ભોગીજીવ, અનાર્ય, તેની દુર્ગતિ [૬૫] બીજું - ધર્મસ્થાનનું કથન, ધર્મપક્ષની ઉપાદેયતા [૬૬] ત્રીજું – મીશ્રસ્થાનનું કથન, મીશ્ર સ્થાનનું હેયપણું [૬૬૭- અધર્મસ્થાનમાં રહેલા મનુષ્યોની વિચારણા-મહાઆરંભી ગૃહસ્થોનું વર્ણન, -૬૬૯] અધર્મમય જીવન, અઢારે પાપમાંરત, ભોગી, બોધિબીજનાશક, નરકગતિ, દુઃખ [૭૦] ધર્મસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન-નિરારંભી, નિષ્પરિગ્રહી, ધર્મમય જીવન
– મુનિ જીવન ચર્યાનું વિસ્તૃત વર્ણન, મોક્ષગતિ, દેવગતિ, પરમ સુખ [૭૧] મિશ્રસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન - ધાર્મિક ગૃહસ્થોદેશદ્વતી, અલ્પારંભી વગેરે