________________
૫
આચાર''- શ્રુ.૨, ૨.૧ (અ.૧૦),
ચૂલિકા-૨ - (અધ્યયન-૧૧) [૪] - “શબ્દ વિષયક' [૫૦૨] સાધુને વીણા-તાલ આદિ શબ્દ સાંભળવા જવાનો નિષેધ [૫૦૩] કિલ્લો, કચ્છ, ગામ વગેરેમાં વગાડાતા સંગીત (શબ્દ) સાંભળવા જવા નિષેધ [૫૦૪] – કથા, કલહ આદિમાં થતા શબ્દો (સંગીતો સાંભળવા જવાનો નિષેધ - તમામ પ્રકારના શબ્દોમાં આસક્તિ રાખવાનો નિષેધ
– X ——– ચલિકા-૨- (અધ્યયન-૧૨) [૫] - “રૂપ વિષયક” [૫૫] –ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ આદિ સર્વે રૂપ જોવા જવાનો નિષેધ
–બાકી સર્વે “શબ્દ વિષયક અધ્યયન' (મૂલ-૫૦૩, ૫૦૪) મુજબ જાણવું
ચૂલિકા-૨-(અધ્યયન-૧૩) [૬] - “પરક્રિયા વિષયક' [૫૦] – બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાનો ત્રિવિધે નિષેધ
– પગની પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ, લેપન, ધોવા, વગેરે નિષેધ – શરીર પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ આદિ નિષેધ – ગુમડા વગેરેનું છેદન, લોહી પરૂ કઢાવવું વગેરે નિષેધ – શરીર કે આંખનો મેલ ન કઢાવે, વાળ ન કપાવે, જું-લીખ આદિન કઢાવે. - મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવી પ્રમાર્જન, આદિ કરે તેનો નિષેધ
–ઉક્ત ક્રિયા ગૃહસ્થ પાસે કે પરસ્પર ન કરે, ન કરાવે, ન ઈચ્છે, ન કહે. [૫૦] – ગૃહસ્થ પાસે મંત્ર કે કંદાદિ દ્વારા ચિકિત્સા ત્રિવિધે ન કરે, ન કરાવે.
–x——– ચૂલિકા-૨- (અધ્યયન-૧૪) [] - “અન્યોન્ય ક્યિા” [૫૮] સાધુ-સાધ્વી પરસ્પર પોતાના માટે ઉક્ત (મૂલ-૫૦૪, ૫૦૭માંની) ક્રિયા ત્રિવિધ કરે નહીં, કરાવે નહીં પણ સંયમમાં અનુરક્ત રહે.
- X -X - ચૂલિકા-૩- (અધ્યયન-૧૫-) “ભાવના” [૫૯] ભગવાન મહાવીરના કલ્યાણક (નક્ષત્ર) [૧૦] ભગવાન મહાવીરનું ચ્યવનથી યૌવન સુધીનું સંક્ષિપ્ત વર્ણન. [૫૧૧] ભગવાન મહાવીરનો પરિવાર અને તેના નામો
– પિતા, માતા, કાકા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, દોહિત્રી [૫૧૨] ભગવાન મહાવીરના માતા-પિતાનું જીવન, અંતિમ આરાધના
– ભ0 મહાવીરના માતા-પિતાની ગતિ અને તત્ત્વશ્ચાતુ મોક્ષગમન [૫૧૩ ભ૦ મહાવીરની દીક્ષા-ઉંમર, ભાવ, વર્ષિદાન, દીક્ષા સમય [૫૧૪-– ભ૦ મહાવીરના વર્ષિદાનનું વર્ણન - સમય, સુવર્ણ પ્રમાણ [ 5 ]