SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ આવસ્મય' અ.૧, ૪૦ આવાસય- મૂળસૂત્ર-૧- વિષયાનુક્રમ અધ્યયન-૧-“સામાયિક [..૧] નમસ્કાર મહામંત્ર [..૨] સામાયિક સૂત્રપાઠ (કરેમિ ભંતે,). —X —X — અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” [૩-૯] ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્રપાઠ) - X - X – અધ્યયન-૩-“વંદન” [.૧૦] દ્વાદશાવર્ત ગુરુવંદન સૂત્ર (વાંદણા સૂત્ર) —X —X — અધ્યયન-૪-પ્રતિક્રમણ” [.૧૧- – (નમસ્કાર મહામંત્ર), સામાયિક સૂત્રપાઠ, - ૧૪] – ચાર મંગલ, ચાર લોકોત્તમ, ચાર શરણા [.૧૫- – સંક્ષિપ્ત પ્રતિક્રમણ (-આલોચના સૂત્ર અને ઈરિયાવહી.) - ૧૮] – શયન સંબંધિ અને ભિક્ષાચર્યાના અતિચારનું પ્રતિક્રમણ [.૧૯- – સ્વાધ્યાય અકરણ, પ્રતિલેખના સંબંધિ અતિચાર-પ્રતિક્રમણ - ૨૮] – અસંયમ વિષયક એકથી તેત્રીશ વિષયનું પ્રતિક્રમણ [૨૯] – સૂત્ર અને સ્વાધ્યાય વિષયક ભૂલોનું મિથ્યાદુષ્કૃત [.૩૦- – તીર્થંકર વંદના, નિગ્રંથ પ્રવચન મહિમા, તે ધર્મની શ્રદ્ધાદિ - ૩૨] – ધર્મઆરાધના પ્રતિજ્ઞા, હેય-ઉપાદેયનો ત્યાગ-સ્વીકાર [.૩૩- સર્વદોષ શુદ્ધિ કથન, અશુદ્ધિત્યાગ પછીના મુનિનું સ્વરૂપ -૩] – સાધુ વંદના, જીવ ખામણા-મૈત્રી, ઉપસંહાર કથન - X -X— અધ્યયન-૫-“કાયોત્સર્ગ' [.૩૭- - સામાયિક સૂત્રપાઠ, કાયોત્સર્ગ સ્થાપના-આલોચના - ૩૯] – કાર્યોત્સર્ગ સ્થિરતા અને આગાર (તસ્સઉત્તરી, અન્નત્ય ) [.૪૦- – ચતુર્વિશતિ સ્તવ, અત્ ચૈત્યર્થે કાયોત્સર્ગ પાઠ -૩] – શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ (પુખરવરદી, સિદ્ધાણબુદ્ધાણં) -પાક્ષિક ક્ષમાપના પાઠ, (પકૂિખ ખામણા)
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy