________________
૨૯૫
જેબુદીવ પન્નત્તિ' વક્ષ-૭
વક્ષસ્કાર--“જ્યોતિષુ” [૨૫૦- - જંબુદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા -૨૫] – જંબુદ્વીપમાં સૂર્યમંડલ, સૂર્યમંડલ અંતર
– લવણ સમુદ્રમાં સૂર્ય મંડલ અંતર
– પહેલાથી છેલ્લા સૂર્ય મંડલનું અંતર [૨૫૭– – પ્રત્યેક સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ આદિ -૨૫૮] – મેરુથી પહેલા-છેલ્લા-બધાં સૂર્યમંડલનું અંતર
– અંતિમ સૂર્યમંડલથી બધાં સૂર્યમંડલનું અંતર – પ્રત્યેક સૂર્ય મંડલની લંબાઈ; વિખંભ, પરિધિ – સૂર્યમંડલોમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ અને
સૂર્યદર્શનના અંતરનું માપ – પ્રત્યેક અયન, મંડલમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ
અને સૂર્યદર્શનના અંતરનું પ્રમાણ રિપ૯] સૂર્યમંડલો અનેદિવસ-રાત્રીનું પરિમાણ [૨૬૦- – સૂર્યમંડલો અને સૂર્યના તાપક્ષેત્ર તથા -૨૬૨] અંધકાર ક્ષેત્રનું સંસ્થાન [૨૩- – જંબુદ્વીપમાં સૂર્યદર્શનનું પ્રમાણ- ત્રણ રીતે -૨૬૮] – જંબુદ્વીપમાં સૂર્યની વર્તમાનક્ષેત્રે ગતિ, સ્પર્શ
- જંબુદ્વીપમાં સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર – માનુષોત્તર પર્વત સુધી જ્યોતિષ્કદેવ-ઉત્પત્તિ, પ્રદક્ષિણા – જ્યોતિશ્કેન્દ્રોના મરણ બાદ સામાનિક દેવ શાસન – ઇન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ ઉપપાત-વિરહકાળ – માનુષોત્તર પર્વત પછી જ્યોતિષ્ક દેવોની ઉત્પત્તિ,
તાપક્ષેત્ર, ગતિ અભાવ આદિ વર્ણન [૨૯-– ચંદ્ર મંડલ સંખ્યા, વિભાગ, ચંદ્ર મંડલોનું અંતર -૨૭૫] – ચંદ્ર મંડલની લંબાઈ, વિખંભ, પરિધિ
– મેરુથી ચંદ્ર મંડલ અંતર, પ્રત્યેક ચંદ્ર મંડલ અંતર – ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં તેની ગતિ
– ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં ચંદ્રની હીનગતિ [૨૭૬-- નક્ષત્ર મંડલ-સંખ્યાદિ, નક્ષત્ર મંડલ અને તેનું અંતર, -૨૭૭] – નક્ષત્રમંડલનું પરિમાણ, મેરુથી નક્ષત્ર મંડલ અંતર
– નક્ષત્ર મંડલ અને એક મુહૂર્તમાં તેની ગતિ