SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ૧૧|-| -આગમ વિષય-દર્શન (૧૧) ભાષાપદ [૩૭૫ - અવધારિણી ભાષાનું સ્વરૂપ – અવધારિણી ભાષાના ચાર ભેદ, તેનું કારણ [૩૭] - પ્રજ્ઞાપની ભાષાનું સ્વરૂપ પશુપક્ષી વાચક, લિંગવાચક, આજ્ઞાપની આદિ [૩૭૭] – સંજ્ઞી જીવોનું જ્ઞાન-વાચા, આહાર, માતપિતા, સ્વામીગૃહ, સ્વામીપુત્ર આદિ સંબંધે [૩૭૮] – એકવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ નપુંસક વાચી, પ્રજ્ઞાપની, આરાધની ભાષા [૩૭૯-– ભાષાનું મૂળ કારણ, ઉત્પત્તિ સ્થાન, સંસ્થાન, અંત, -૩૮૧] ઉત્પત્તિકર્તા, સમય, ભેદ, બોલવા યોગ્યતા [૩૮૨] ભાષાના બે ભેદ, પર્યાપ્તા ભાષાના બે ભેદ [૩૮૩- પર્યાપ્તા સત્યભાષાના દશ ભેદ -૩૮૫] – પર્યાપ્તા મૃષાભાષાના દશ ભેદ [૩૮-– અપર્યાપ્તા ભાષાના બે ભેદ, -૩૮૮] – સત્યામૃષાના દસ ભેદ, અસત્યા મૃષાના બાર ભેદ [૩૮] – જીવો ભાષક અને અભાષક, તેમ કહેવાનો હેતુ – નૈરયિકાદિ જીવો ભાષક, અભાષક છે. [૩૯] – ભાષાના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભાષા [૩૯૧-– ગ્રહણ કરવા યોગ્ય અને અયોગ્ય ભાષા દ્રવ્ય -૩૯૩] – ભાષા દ્રવ્યોનુ સાતર-નિરંતર ગ્રહણ અને ત્યાગ – ભિન્ન, અભિન્ન ભાષા દ્રવ્યોનો ત્યાગ અને વિનાશ [૩૯૪] - ભાષા દ્રવ્યભેદ પાંચ પ્રકારે અને તેના પેટાભેદ – ભાષા દ્રવ્ય ભેદના પાંચ પ્રકારનું અલ્પબદુત્ત્વ [૩૯૫] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનું ગ્રહણ [૩૯] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનો ત્યાગ [૩૯૭] વચનના સોળ ભેદ, તેનું પ્રજ્ઞાપનીપણું [૩૯૮] ભાષાના ચાર ભેદ, આરાધક-વિરાધકની ભાષા [૩૯૯] સત્યભાષી યાવત્ અભાષી જીવોનું અલ્પબદુત્ત્વ (૧૨) શરીર પદ [૪૦૦] શરીરના પાંચ ભેદ, નૈરયિકાદિના શરીરો [૪૦૧] ઔદારિકાદિ શરીરના બબ્બે ભેદ તેનું કાળ-ક્ષેત્રથી પ્રમાણ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy