________________
૨૫૨
૩ઢી.સ.-આગમ વિષય-દર્શન -૨૯] – ચંદ્રાદિનું ચરમંડલ, ચંદ્ર-સૂર્યમંડલ સંક્રમણ
- મનુષ્યોના સુખ-દુઃખના વિધાન રૂપ ચંદ્રાદિની ચાલ
– તાપયેત્રની હાનિ-વૃદ્ધિ, સંસ્થાન [૨૭૦- – ચંદ્રની હાનિ-વૃદ્ધિ, શુકલ-કૃષ્ણ પક્ષનું કારણ -૨૮] – મનુષ્ય ક્ષેત્ર અને બહાર ચર-સ્થિર ચંદ્રાદિ
– અઢી દ્વીપમાં રહેલ ચંદ્રસૂર્ય અને તેનું અંતર - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્ર-સૂર્ય, અને તેનું અંતર
– મનુષ્ય ક્ષેત્ર બહાર સ્થિર ચંદ્ર-સૂર્ય, ગ્રહો [૨૮૭] – માનુષોત્તર પર્વત-ઊંચાઈ, ઉધ, વિધ્વંભ, પરિધિ,
પઘવર વેદિકા, વનખંડાદિ – માનુષોત્તર પર્વત નામનો હેતુ, નિત્યતા
– મનુષ્યલોકની સીમાદર્શાવતા વિકલ્પો [૨૮૮] – મનુષ્ય ક્ષેત્રના ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ
– તેની ગતિ, જીવન, મેરુને પરિભ્રમણ – ઈન્દ્રના અભાવે સામાનિક દેવ દ્વારા શાસન – ઇન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ વિરહાકાળ
- મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ સ્થિતિ [૨૯૮] – પુષ્કરોદ સમુદ્રનું સંસ્થાન, પરિમાણ, દ્વાર
-પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રનો પરસ્પર સ્પર્શ,
જીવોની એકમેકમાં ઉત્પત્તિ
– પુષ્કરોદ સમુદ્ર નામનો હેતુ, ચંદ્રાદિ જ્યોતિષ્ક [૨૯૦- – વણવરદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, -૨૯૩] ક્ષીરોદ સમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતોદ સમુદ્ર,
લોતવર દ્વીપ, ક્ષોતોદ સમુદ્રનું વર્ણન [૨૯૪] – નંદીશ્વરદ્વીપ વર્ણન, તેમાં અંજનક, રતિકર આદિ
પર્વત, ત્યાં જિનાલય, અરિહંત પ્રતિમા પર્વતિથિ અને જિનેશ્વરના કલ્યાણકોમાં થતો અષ્ટાલિકા મહોત્સવ
– તેના નામનો હેતુ, ત્યાં આવેલી રાજધાની આદિ [૧૯૫] – નંદીશ્વરોદધિ સમુદ્રનું વર્ણન [૨૯૬-– અરુણદ્વીપ આદિ ત્રિપ્રત્યાવતાર દ્વીપ સમુદ્ર વર્ણન ૩૦૦] – છેલ્લો સ્વયંભૂરમણ દીપ અને સમુદ્ર [૩૦૧] સમાન નામવાળા દ્વીપ-સમુદ્રની સંખ્યા