________________
૨૩૬
૫૧ - આગમ વિષય-દર્શન [૫૧] -- આચાર્યાદિ પ્રત્યેનીકની કિબિષકમાં ઉત્પત્તિ
-- જતિ સ્મરણથી દેશ વિરત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની
સહસ્ત્રાર કલ્પ પર્યત ઉત્પત્તિ, સ્થિતિ -- આજીવિક શ્રમણોની અશ્રુત કલ્પ પર્વત ઉત્પત્તિ – આત્મોત્કર્ષક આદિની અટ્યુત કલ્પ પર્યત ઉત્પત્તિ - પ્રવચન નિહ્નવોની રૈવેયક પર્યત ઉત્પત્તિ – અલ્પારંભી દેશવિરતની અશ્રુતકલ્પ પર્યત ઉત્પત્તિ – અનારંભી યાવત્ નગ્નભાવ નિર્ઝન્થોની મુક્તિ – અવશેષ શુભકર્મા નિર્ઝન્થોની સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિ - સર્વકામ વિરત યાવત્ ક્ષીણ લોભ નિર્ઝન્થની મુક્તિ
- ઉક્ત સર્વેની સ્થિતિ, પરલોકે આરાધક -અનારાધક્તા [.પ૨] – કેવલી સમુઠ્ઠાતમાં આત્મા, નિર્જરા પુદ્ગલનો સ્પર્શ
-છપ્રસ્થને અદષ્ટ નિર્જરા પુદ્ગલ, નિર્જરા પુદ્ગલ સૂક્ષ્મતા
– કેવલી સમુદ્યાતના કારણો [૫૩] બધાં કેવળી કેવલી સમુદ્દાત ન કરે [.પ૪] કેવલી સમુદ્રઘાતના સમય, યોગ, મુક્તિ [૫૫] – સયોગીની મુક્તિનો નિષેધ, યોગ નિરોધ-કાળ, ક્રમ
- મુક્તામાની અવિગ્રહ ગતિ, મુક્તિ સમયે ઉપયોગ – સિદ્ધની સ્થિતિ, સિદ્ધ થનારા જીવનું સંઘયણ, સંસ્થાન,
અવગાહના, આયુ, સિદ્ધશિલા – ઈષ~ામ્ભારા પૃથ્વીનું પરિમાણ, બાર નામ, વર્ણ,
સંસ્થાન, પુદ્ગલ રચના, સ્પર્શ, સૌંદર્ય, સ્થિતિ [.૫ - - સિદ્ધનો વાસ, પ્રતિષ્ઠિતતા, શરીર ત્યાગ અને સિદ્ધિ, - ૭૭] – સંસ્થાન, અવગાહના, આકાર, જરા-મરણનો અંત,
– અંત સિદ્ધોની સ્થિતિ, સ્પર્શ, પ્રદેશ, લક્ષણો, – સિદ્ધોનું જ્ઞાન, દષ્ટિ, અનુપમ સુખ આદિ ગાથા
- X - X
[૧૨] “ઉવવા ઇચ” - ઉપાંગસૂત્ર - ૧ -નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ