________________
૨૧૩
“નાયાધમ્મકહા” હૃ.૨, વ.૧, અ.૧
– આમલકલ્પાનગરી, ત્યક્તા કાલી, ભo પાર્શ્વ – કાલીની પ્રવજ્યા, તપ, શરીરબકુશતા, સ્વતંત્ર નિવાસ - સંલેખના, આલોચનાવિના મૃત્યુ, કાલી દેવી, દેવઋદ્ધિ, દેવસ્થિતિ, મહાવિદેહે મોક્ષ,
(૨) વર્ગ (૧) અધ્યયન ૨ થી ૫ [૨૨૧-– રાજી, રજની, વિદ્યુત, મેઘા ચાર અધ્યયનો -૨૨૪] – ચારે ચમર અઝમહિષી, શેષ પૂર્વવત્
વર્ગ-ર-બલી અગમહિષી-અધ્યયન-૧ થી ૫ [૨૫] – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના અધ્યયન – સર્વવૃત્તાંત વર્ગ-૧-મુજબ, નામ, નગરી આદિ જુદા
વર્ગ-૩-ધરણ-આદિ અગમહિષી-૫૪-અધ્યયન [૨૨] – ઉપોદ્ધાત, ધરણ યાવત્ ઘોષની અઝમહિષીઓ
- નામ, નગરી આદિ ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ
વર્ગ-૪-ભૂતાનંદ-આદિ-અગ્રમહિષી-પ૪-અધ્યયન [૨૭] – ઉપોદ્ધાત, ભૂતાનંદ યાવત્ મહાઘોષની અગ્રમહિષી – નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ
વર્ગ-પ-પિશાચ-આદિ અગમહિણી-ર-અધ્યયન રિ૨૮-- ઉપોદ્ભાત, બત્રીશ અધ્યયનોના નામ -૨૩૩] – નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ
વર્ગ-દ-મહાકાલેન્દ્રાદિ અગમહિષી-૩ર-અધ્યયન રિ૩૪] – ઉપોદ્ધાત, મહાકાલ આદિ ઈન્દ્ર અગ્રમહિષી - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ
વર્ગ-૦- સૂર્યઅગ્રમહિષી-ચાર અધ્યયન [૨૩૫] – ઉપોદ્ધાત, ચાર અધ્યયનો નામ, સૂર્ય પ્રભાદિ
- નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી મુજબ