________________
૨૦૧
નાયાધમ્મકહા” શ્ર.૧, અ.૧ | ઉનાયાધમ્મકા-અંગસૂત્ર-૬-ષિયાનુક્રમ
* શ્રુતસ્કંધ-૧ |
અધ્યયન-૧-“ઉક્ષિપ્તજ્ઞાન” [..૧- – ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા વર્ણન -..૩] – સમગ્ર વર્ણન (““ઉવવાઈ” સૂત્રની સાક્ષી) [..૪] ભ૦ મહાવીર શિષ્ય સુધર્માગણધરનું વર્ણન [..પ- – કોણિકનું ધર્મ શ્રવણ, આર્યઅંબૂ વર્ણન -..૮] – જંબૂની જિજ્ઞાસા, પ્રશ્નકરણ વિધિ, પ્રશ્નપૃચ્છા
– જ્ઞાતા-ધર્મકથા શ્રુતસ્કંધ, અધ્યયન નિર્દેશ [..] અધ્યયન-વ- ઉપોદ્યાત, રાજગૃહી, શ્રેણિક વર્ણન [૧૦] નંદારાણી વર્ણન, અભયકુમારની ઓળખ [.૧૧- ઘારિણી રાણી, -વાસગૃહ વર્ણન, સ્વપ્ન, સ્વપ્ન-.૧૪] ફળપૃચ્છા, શ્રેણિકનું સ્વપ્ન ફળકથન, ધર્મજાગરણ [૧૫] –શ્રેણિક દ્વારા ઉપસ્થાનશાળા સજાવવાની આજ્ઞા -.૧૭] -પ્રભાત-સૂર્યવર્ણન, શ્રેણિકનો વ્યાયામ આદિ
- મજ્જન ગૃહ વર્ણન, શ્રેણિકનું સ્નાન અને શૃંગાર - શ્રેણિકનું ઉપસ્થાનશાલા આગમન, ક્વનિકા વર્ણન – સ્વપ્ન પાઠકને બોલાવવા, સ્વપ્ન ફળ પૃચ્છા
– સ્વપ્નના ભેદ, સ્વપ્ન ફળ, પાઠકોનો સત્કાર [.૧૮] ઘારિણીનો દોહદ-વિસ્તૃત વર્ણન [૧૯] દોહદ પૂર્ણ ન થતા ધારિણીની સ્થિતિ [.૨૦] – શ્રેણિકની ધારિણીને પૃચ્છા, દોહદ પૂરણ પ્રયાસ
– અભયકુમારને ધારિણીના દોહદનું કથન [.૨૧- - અભયકુમારનું પૌષધશાળા ગમન, અઠ્ઠમતપ - ૨૩] – મિત્ર દેવાગમન, દેવનો વૈક્રિય સમુદુઘાત
– પૌષધ પારીને અભયનું દેવને દોહદ કથન
- ધારિણીની દોહદ પૂર્તિ, દેવની વિદાય [.૨૪- – ધારિણી દ્વારા ગર્ભરક્ષા, પુત્રજન્મ, વધાઈ - ૨૮] – રાજગૃહનગર સુશોભન, દાન, જાતકર્મ,
– ચંદ્રસૂર્ય દર્શનાદિ સંસ્કાર, પ્રીતિ ભોજન, નામ – મેઘકુમારનો ઉછેર, અભ્યાસ, ભવન નિર્માણ, લગ્ન