________________
૧૭૦
૧૨ - -આગમ વિષય-દર્શન (૧૨) ઉદ્દેશક-૪- “પુદગલ” [૩૮] - ઢિપ્રદેશિક સ્કંધ યાવત્ અનંત પ્રદેશ સ્કંધ કઈ રીતે થાય?
- તેનો ભેદ થતા અનેક વિકલ્પો, [પ૩૯] – પરમાણુ પુલના સંયોગ-ભેદથી અનંતા પુદ્ગલ પરિવર્ત
– પુદ્ગલ પરિવર્ત સાત પ્રકારે, નૈરિયકાદિમાં પુદ્ગલ પરિવર્ત
– નૈરયિકાદિમાં ઔદારિક યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્ત [૫૪૦- – ઔદારિક યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્તની વ્યાખ્યા -૫૪૧] - તેનો નિષ્પત્તિ કાળ, ઔદારિકાદિનું અલ્પબદુત્ત્વ
(૧૨) ઉદ્દેશક-૫- “અતિપાત” [૫૪] પ્રાણાતિપાતાદિ અઢાર પાપમાં વર્ણઆદિ અસ્તિત્વ [૫૪૩ – પ્રાણાતિપાતાદિ વિરમણમાં વર્ણ આદિનો અભાવ
– ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિમાં, સાતમા અવકાશતરો, આઠ પૃથ્વી, ધનુવાત, તનુવાત, ચોવીશ દંડક, ધર્માસ્તિકાયાદિમાં વર્ણાદિનો અભાવ – પુદ્ગલાસ્તિકાય, આઠે કર્મ દ્રવ્ય લેગ્યામાં વર્ણાદિનું અસ્તિત્વ - ભાવલેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞામાં વર્ણાદિનો અભાવ – શરીર અને યોગમાં વર્ણાદિ છે. ઉપયોગમાં વર્ણાદિનથી
- સર્વ દ્રવ્યોમાં વર્ણાદિ ચતુષ્કનું અસ્તિત્ત્વ છે [૫૪૪] – ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ ચતુષ્ક પરિણામ-પરિણમન [૫૪૫] જીવ અને જગતનું કર્મ વડે વિવિધ રૂપે પરિણમન
(૧૨) ઉદ્દેશક-દ- “રાહુ' [૫૪] – રાહુ ચંદ્રને ગ્રસે નહીં, રાહુ દેવનું વર્ણન, તેના નવનામ
– રાહુના વિમાનો અને તેના વર્ણ, ગમનાગમન કરતો રાહુ
ચંદ્ર પ્રકાશને આવરે છે તેને લોકો ચંદ્રગ્રહણ કહે છે
- રાહુના બે ભેદ, રાહુથી ચંદ-સૂર્ય આવૃત્તિ થવાનો કાળ [૫૪૭] ચંદ્રને “શશી” કહેવાનો હેતુ [૫૪૮] સૂર્યને “આદિત્ય' કહેવાનો હેતુ [૫૪૯] ચંદ્રની પટ્ટરાણી, ચંદ્ર-સૂર્યના કામભોગ
(૧૨) ઉદ્દેશક-૭- “લોક' [૫૫] – લોકનો આયામ-વિખંભ
– લોકના સર્વ આકાશ પ્રદેશે સર્વ જીવના જન્મ-મરણ