________________
“સમવાય'' સમ
– સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્રકલ્પે દેવોની સ્થિતિ
–
સ્વયંભૂ આદિ વીસ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-છ ભવ
~ X — X ~
સમવાય
-
[..૭] – ભયસ્થાન, સમુદ્ઘાત, વર્ષઘર પર્વત, વર્ષક્ષેત્ર, સાત-સાત ભ૰ મહાવીરની ઊંચાઇ, ક્ષીણમોહ ગુણ સ્થાનકે વેદ્ય કર્મપ્રકૃતિ - મઘા નક્ષત્રના તારા, પૂર્વાદિ ચારે દિશાવાળા નક્ષત્રો સાત-સાત – રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા નૈરયિકોમાં કેટલાંકની સ્થિતિ – અસુરકુમા૨માંના કેટલાંકની સ્થિતિ
– સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ
6
-
- સમ આદિ આઠ વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા
– કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ–સાત ભવ
સમવાય
— X - X —
G
--
[..૮] – મદસ્થાન, પ્રવચનમાતા, કેવલી સમુદ્દાતના સમય-આઠ ભેદો – જંબુદ્રીપમાં સુદર્શન વૃક્ષ, કુટશાલ્મલી વૃક્ષ, જગતીની ઊંચાઇ – વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષોની ઊંચાઇ-આઠ યોજન [..૯] ભ૰ પાર્શ્વનાથના ગણ અને ગણધર [.૧૦] – ચંદ્ર સાથે પ્રમર્દયોગ કરતા નક્ષત્રો - આઠ
– રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુકુમાર દેવોની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ
– અર્ચિ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-આઠ ભવ
~ X - X —
સમવાય -
૧૧૯
[.૧૧] બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિના નવ-નવ ભેદ [.૧૨] આચારાંગના બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના અધ્યયનો-નવ [.૧૩] – ભ૰ પાર્શ્વનાથની ઊંચાઇ
– ચંદ્ર સાથે – અભિજિત નક્ષત્રનો યોગ, ઉત્તર દિશાથી યોગકર્તા નક્ષત્રો
– રત્નપ્રભાના સમભૂતલ ભાગથી તારાઓની ઊંચાઇ
– જંબુદ્વીપમાં પ્રવેશતા મત્સ્યોની અવગાહના
– વિજય દ્વારના એક-એક પાર્શ્વમાં આવેલ ભૂમિઘર