SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ નમ્ર વિનતી * પુસ્તકને સારૂં પૂંઠું' ચઢાર્થી દ્યો જેથી પુસ્તક સુવ્યવસ્થિત રહે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. “વિ જીવ કરૂ` શાસન રસી, બે હાવે મુજ શક્તિ ઈસી, ” વૃત્તિથી, નરમ દિલથી, ડાહી સમજી વાંચશે, સુખીયા થશે, અનુભવી હશેા, શુદ્ધ જાણુશા, વળી વખાણશેા, પા'ડ માનશે. લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના જય જિનેન્દ્ર તા. ૧૨ મી માર્ચ-૧૯૯૧ શ્રી સમણુ સુત્તની આગળ-પાછળના પૂડા ઉપરનું લખાણ ૧. સમગ્ર જૈન સમાજ સંમત એવા 'સમણુ સુત્તર નામના ગ્રન્થની નિષ્પત્તિ થઇ. ભગવાન મહાવીર ના ૨૫૦૦ મા વર્ષના અવસરે એ એક માટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યું. Jain Education International * મુનિ શ્રી વિદ્યાનંદજી * મુનિ શ્રી સુશીલકુમારજી * મુનિ શ્રી જનક વિજયજી * મુનિ શ્રી નથમલજી * શ્રી જિનેન્દ્ર વણી જી ૨. જૈન ધમી એની છેલ્લા બે હજાર વરસેામાં નહાતી થઈ તેવી સ ંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦૦ મા જન્મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy