SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Gu માળેા વિખાઈ જાય હે જીવ, તારા માળેા વિખાઈ જાય, " Jain Education International દિન–રૂપી એ તરણાં ત્હારા રાજ વિખૂટા થાય, પળ પળ કરતા પહોંચ્યા પચાસે, હજુય ના સમજાય, રે જીવ, ત્હારા માળેા વિખાઈ જાય...ર આતમાને એ‘ઠવાડ દીધા ને ટ્રુડ'ને દૂધ પીરસાય, દણુમાં હારે। દેહ જોઈ ને, શાને ફાગટ ફુલાય ? મુરખ, હારા માળા વિખાઈ જાય...૩ ‘નમન' ‘દમન' છે દ્રવ્ય સાચું, જો જે કદી ના ભૂલાય, સમય એવા આવશે જ્યારે, ન માળે, ન ૫ંખી, જણાય, અમી, હારા માળેા વિખાઈ જાય....૪ રાગ-દ્વેષ-માહના ભરત ગૂંથ્યા ને મનડે મેળે ભરાય, ‘લક્ષ્ય-સમાધિ’ ચૂકયેા રમણુ તું, આતમ – દેવ મુ ંઝાય, ભવ્ય, હારા માળા વિખાઈ આયુષ્યને માળેા વિખાઈ જાય, જાય...૫ માટે 卐 " આયુષ્યના માળેા ' વિ’ખાઈ જાય..... ચે ત ચે ત આ જ ને ચે તી જા, ભા ઈ, તું ચે ત હુ મ ાં ચે તી . ન ર For Private Personal Use Only 5 www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy