SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સુષિા પાલિતાણા – ૩૬૪ર૭૦. ડેમી પેજ. ૧૫ર પેજ. પિટેજને ૧-૫૦ મેકલનારને ભેટ મળશે. મનહ જિણાણુની આ સક્ઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોના વિવરણ સાથે વિશેષ સમજુતી માટે સાથે દષ્ટાંતો પણ રજુ કરેલ છે. આ ઉપરાંત આત્મ–ઉપયોગી કેટલીક બાબતોનો સંકલનકારે સંગ્રહ કરીને મુમુક્ષુઓ માટે પ્રકાશનને વિશેષ ઉપગી બનાવ્યું છે. (૩) કલ્યાણ – વઢવાણ ડેમી સાઈઝના ૧૫ર પેજનું કદ ધરાવતા અને ૧-૫૦ સ્ટેમ્પ બીડવાથી ભેટ અપાતા આ પુસ્તકમાં અનેક વિષય સંગ્રહિત છે. કેટલુંક લખાણ પૂ. ગીતાથ-ગુરુ ભગવંતને બતાવીને ફરીથી (વન્સ મેર) પ્રસિદ્ધ કરવા જેવું. (૪) દિવ્ય વનિ-શ્રીમદ્ રાજચન્દ્ર આરાધના કેન્દ્ર, કેબા. છે. શ્રી કે. જી. શાહ દ્વારા સંકલિત આ પુસ્તકમાં જુદા જુદા વિષને સમાવી લીધા છે તેમાંનાં ૩૬ કર્તવ્ય અને પ્રશ્નોતરી ધ્યાન ખેંચે તેવાં છે. ઘણું દષ્ટાન્ડે આપેલા છે. ડેમી સાઈઝનું ૧૫ર પાનાનું આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે બહાર પડેલ છે. (૫) સંકલ્પ - ભુજ ૩૭૦૦૦૧ (કચ્છ) શ્રાવકના ૩૬ કર્તવ્યની સરળ ભાષામાં સમજુતી દાખલા–દલીલ સાથે આમાં આપવામાં આવી છે. ઉપરાંત ધામિક-સામાજીક જીવનને સ્પર્શતા વિષ પર લેખકના વિચારોનું સંકલન પણ એમાં અપાયું છે. મનનીય પુસ્તક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy