SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ Now, see, what a chequered & lucky career Shri Shah Saheb's was ! It was a queer admixture of hard work, diligence & good-luck. Luck & Labour went hand-in-hand from 1933 to 1976. કોલેજ સમય દરમિયાન બને કોલેજોના પ્રિન્સિપાલ સાહેબ સાથે શ્રી સાહેબને સૈદ્ધાત્વિક ઘર્ષણ થયેલું પરંતુ સોસાયટીની કાર્ય—નીતિને લીધે તેમને કોઈ વિઘ્ન નડેલું નહિ. કેલેજ સમય દરમિયાન શ્રી સાહેબ તેમની ધાર્મિક વૃત્તિને લીધે વિદ્યાથી– વિદ્યાર્થીનીઓને જીવન – ઉપયોગી સલાહ પણ આપતા.એક રજનીશી રાખી તેમાં અગત્યના બનાવે નોંધવાનું કહેતા. અંગ્રેજીની ટેસ્ટ – બુકે તથા નેસ જાળવી રાખવાનું કહેતા-જેથી ભવિષ્યમાં પિતાની કોલેજ લાઈફ કેવી હતી તેની સ્મૃતિ રહે. આ કેલેજ સવારનીઃ પટાવાળે રૂમ સાફ કરી લાઈટ-પંખા ચાલુ કરી ચાલ્યા જાય. શ્રી શાહ સાહેબ કલાસ લેવા જાય ત્યારે દરેક વર્ગના વિદ્યાર્થીઓને પંખા–લાઈટને દુર્વ્યય અટકાવવા કહેતા જાય. કોલેજ સમય દરમિયાન એક કુટેવ વળગેલી-Smoking -લગભગ દરરોજ કોલેજ જતાં-આવતાં સાઈકલ ઉપર બેસી સીગારેટ પીવાની” અને, ક્રી પીરીયડ દરમિયાન પણ મિત્રે સાથે “પી લેતા. કેમ કેલેજના પ્રીસીપાલ સાહેબ ચેઈન–મેકર હતા. ૧૯૭૬ માં નિવૃત્તિ પછી આ કુટેવ ગઈ તે ગઈ-આજની ઘડીને કાલનો દહાડે. નિવૃત્તિ પછીનું જીવન સરળ પ્રવાહી રીતે વહી જાય છે. શ્રી શાહ સાહેબના પિતાશ્રી વિષે એક બે બાબતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy