SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ રત્ન–ત્રય – મોક્ષમાર્ગ–રૂ૫ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર (સૂત્ર ૧૭) રસ-પરિત્યાગ – વાદ (જીભ) ઉપર વિજય મેળવવા ઘી, દૂધ, નમક વગેરે રોના ત્યાગરૂપી બાહ્ય તપ ચેાથે ૪૫૦ રાગ – ઈષ્ટ વિષયો પ્રતિ પ્રીતિને ભાવ (સૂત્ર ૮) રક્ષ – પરમાણુને વિકર્ષણ ગુણ જે આકર્ષણ સાથે મળવાથી બંધને મૂળ હેતુ બને છે. (૬૫૨) રૂપસ્થ ધ્યાન – અનેક વિભૂતિ-સંપન્ન અર્વતનું ધ્યાન (૪૯૭) રૂપાતીત-ધ્યાન – કેવળજ્ઞાન-શરીરી સિદ્ધ ભગવાનનું ધ્યાન અથવા તત્ સદશ નિજ શુદ્ધાત્માનું ધ્યાન. લિંગ – બુદ્ધિ અથવા અનુમાન જ્ઞાન (૧૮૫) સાધુનું માલ – આત્યંતર-રૂપ (સૂત્ર ૨૪-અ | લેયા - મન, વચન, અને, કાયાની કવાય યુક્ત વૃત્તિઓ જેનાં સ્વરૂપનું કથન કૃણ, નીલ, વગેરે છ રંગેની ઉપમા દ્વારા કરવામાં આવ્યું છે (સૂત્ર ૩૧) લેક - અસીમ આકાશનું એ મધ્યવતી’ પુરુષ–આકાર ક્ષેત્ર જેમાં છ દ્રવ્ય અવસ્થિત છે. (૬૩૬, ૬૫૧). “લક ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક (નારકી), મધ્ય–લેક મનુષ્ય અને તિય"ચ) તથા ઉ–લેક (સ્વ) (જુઓ પૃષ્ઠ ૨૧૦) કાગ્ર - કાકાશને શીષ ભાગ (૫૫, ૬૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy