SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કાય-કલેશ કાય–ગુપ્તિ કાયેત્સ ૨૦૧ ગરમીની ઋતુમ પર્વતના શિખર ઉપર ઉત્કટ આાસન લગાવીને આતાપન યાગ ધારણ કરવા અને આ પ્રકારે શરદઋતુમાં શીત-યાગ અને વર્ષાઋતુમાં વર્ષ--ચેાગ ધારણ કરવા; એક તપ (૪૫૨) કાયાની પ્રવૃત્તિનુ' ગેપન, સ’કાચન (૪૧૪) (કાયા+ઉત્સગ) અમુક સમય સુધી શરીરને લાકઢા જેવું ગણીને ધીરજપૂક ઉપસ સહન કરવાના રૂપમાં કરવામાં આવતુ આભ્ય તર તપ (૪૩૪-૪૩૫, ૪૮૦) કાળ એક સમય પ્રમાણ, એક પ્રદેશી અમૂર્ત તથા નિષ્ક્રિય દ્રવ્ય જે તમામ દ્રબ્યાના પરિણમનના સામાન્ય હેતુ છે. (૬૨૫, ૯૨૯, ૬૩૭-૬૩૯) Jain Education International - - કુલ જીવાની ૧૯૯ ૨ લાખ કરેઠ જાતિઓ (૩૬૭) ફૂટ-શ મટ્ટી – નારકીનુ અતિ પીડાદાયક કાંટાવાળુ' ઝાડ (૧૨૨) કૃષ્ણ-લેશ્યા ત્રણ ખશુન લેશ્યાઓમાંથી પ્રથમ અથવા તીવ્રતમ વૈશ્યા (૫૩૪, ૫૩૯) કેવળ-જ્ઞાન ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ તથા સવ ગ્રાહી આત્મજ્ઞાન (૬૮૪, ૬૮૯) કેવળ–દન – કેવળજ્ઞાન–વત્ સર્વગ્રાહી દન (૬૨૦) For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy