SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ભ ગ વા ન ક યાં આ વે છે ? ૧ માતા પિતા ની સેવા કરનારને ઘેર. ૨ પ તિ વ તા સ્ત્રી ને ઘે ૨. ૩ અતિ થિ – સ કા ર ક ૨ ના ૨ ને ઘે ૨. ૪ સત્યવાદી, પ્રમાણિક, ઈમાનદાર વેપારીને ત્યાં પ જિ તે દ્રિ ય વ્ય ક્તિ ને છે ૨. ૬ નિ છઠા પૂર્વ કે ફરજ બજાવનારને ત્યાં. સુ ખી થ વા ના ઉપાય ૧ લ ડા ઈ થાય તે વું બે લ વું નહીં. ૨ દે વું થાય તે વું બ ૨ ચ વું ન હીં. ૩ શક્તિ મુ જ બ દા ન ક ૨ વું. ૪ જામીન થતાં પહેલાં બે વાર વિચારવું. ૫ માં દા ૫ ડાય તે વું જ મ વું ન હીં, ૬ પા પ થા ય તે વું ક ૨ વું ન હી. ૧ જગતમાં ફક્ત છ દ્રવ્ય છે ઃ ૧. જીવ – અસ્તિકાય, ૨. ૫ ૬ ગ લ – અતિ કા ય. ૩. ધર્મા સ્તિ કા ય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશસ્તિકાય ને ૬. કાળ. ૨ યાદ રાખે : કર્મ સત્તા એટલી વ્યવસ્થિત છે કે ત્યાં લાં ચ રૂ શ્વ ત, ક ટ કી, કમીશન ચાલતાં નથી. ત્યાં દેર પણ નથી ને અંધેર પણ નથી. ૩ “હું કેણ છું? ” આ વાકયને વિવેકપૂર્વક વિચાર કરનાર, અને, દેહ તથા આત્માનું ભેદશાન કરનાર જ સાચે ધર્મ અને ધર્મને મર્મ સમજી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy