SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સી” ઘણીવાર સ્ત્રીની દુશમન જણાય છે! અરે, ધરમ કરતી દેખાતી સ્ત્રીઓ પણ! મુખ્ય કારણ : “સાચી કેળવણી” ના અભાવ – આધુનિક કેળવણી તે માનવન ઘાતકી બનાવે તેવી છે: અજ્ઞાન મેટું પાપ છે. 5 . - - - - - - કહે નલિયન દેશને, કરવી આબાદાન, સરસ રીત તા એ જ છે, દ્યો “માતાને જ્ઞાન. કેને હતી એવી ખબર છે જીંદગી કેવી સફર ? મંઝીલ સુધી તે લઈ જશે, કે રાખશે મંઝીલ વગર છેવટે. “માતા”ને એક માસિક કે વાર્ષિક શ્રદ્ધાંજલિ આપી વિરમીએ : મા મને સાંભરે રે, મા તારો મહિમા અપરંપાર ? વહાલી “ બા, આટલું બોલતાં આજે કેટલો ભાર લાગે છે ! ફરી આ દિવસ આવ્યો જ્યારે આખા પરિવારને સૂનું પાડી તું” અનંતની યાત્રાએ ચાલી નીકળેલી, સદાય હસતું વદન અને પ્રસન્ન – ચિત્ત નયનોમાં ભારોભાર નેહ ને કરુણા. વાત્સલ્ય-મૂર્તિ સમાન “તું” નાના-મોટાં સહુને માટે એક પ્રેરણા સ્વરૂપ હતી. આજે અમે જે કાંઈ છીએ તેના પાયામાં છે તારું અમૂલ્ય સંસ્કાર – સીંચન અને સ–રસ શીખામણ – જે આજે ઉચ્ચ સંસ્કાર – રૂપે, આદર્શ – રૂપે, અમારા જીવનમાં વણાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy