SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ (પાંચ + આલ્ચતર તપ ધ્યાન માટે-૨૯. દયાનસૂત્ર) ૪૭૯. બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, હતું નહિ, અને, હશે પણ નહિ. ૪૮૦. (૬) સૂવા, બેસવા અને ઉઠવા માટે ભિક્ષુએ બર્થ કાયિક વ્યાપાર-પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છ ટુ કાન્સગ નામનું તપ કહે છે. ૪૮૧. કાસર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે. – ૧. દેહ–જાય -શુદ્ધિ : કફ વગેરે દોષે ક્ષીણ થવાથી દેહની જતા હોય તે નષ્ટ થાય છે ૨ મતિ-જાઢય-શુદ્ધિ : જાગરૂકતાથી બુદ્ધિની જડતા નષ્ટ થાય છે ૩. સુખ દુઃખ-તિતિક્ષા સહન કરવાની શક્તિને વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા : ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા : શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy