SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલા સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ. ૨૧. દીર્ધદ્રષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત બનાવનાર ધર્મનું સદા શ્રવણ કરવું. ૨૩. દયા : જીવનમાત્ર પર કરુણા ચિંતવવી, દયા ધર્મનું મૂળ છે. ૨૪. બુદ્ધિ : દરેક બાબતનો સમગ્રતયા વિચારથી નિર્ણય-અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત : ગુણાનુરાગી બનવું. ૨૬. દુરાગ્રહત્યાગ : હઠ, જીદ, કદાગ્રહનો ત્યાગ કરવો. ૨૭. જ્ઞાનાર્જન _: દરરોજ કંઈક નવું જ્ઞાન મેળવવા, સ્વાધ્યાયનો નિયમ કરવો. ૨૮. સેવાભક્તિ : ઉપકારીઓની, દીન-દુઃખીજનોની, વૃદ્ધ-અપંગની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ. ત્રણ પુરુષાર્થોનું સમુચિત સંતુલન રાખવું. ૩૦. દેશકાળનું જ્ઞાન : સમય-સંજોગોને સારી રીતે ઓળખવા, ભાવિનો વિચાર કરવો. ૩૧. બલબલ વિચારણા : પોતાની શક્તિ - રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું. ૩૩. પરોપકાર : દીન-દુઃખી, સ્વજનો, તેમજ અપકારી ઉપર પણ ઉપકાર કરવો. ૩૪. લજ્જા : વડીલ-ગુરુજનોની અદબ જાળવવી, મર્યાદાઓનું પાલન કરવું. ૩૫. સૌમ્યતા હર હાલતમાં ખુશહાલ રહેવું ધીરજ અને સમતા ધારણ કરવી.
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy