SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના "જૈન વિચાર અને પ્રાર્થનાઓ" વિષય પરના ગુજરાતી પુસ્તકનું વિમોચન કરતાં અમને ઘણી ખુશી થઇ રહી છે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ સૌ પ્રથમ યોર્કશાયર જૈન ફાઉન્ડેશન (YJF) દ્વારા ૧૯૯૦ માં પ્રકટ કરવામાં આવી હતી. એ પછીથી આ પુસ્તક YJF નાં સભ્યો અને બીજી સંસ્થાઓને પણ ઘણું જ ઉપયોગી થયું છે. નીચેનાં કેટલાંક વાક્યો અને પ્રાથમિક પરિચયમાંથી આ પુસ્તકની ભૂમિકા અને ધ્યેય વિશે જાણી શકાય છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ જૈન વિચારોનો ફેલાવો કરવાનો છે. વળી જૈન મૂલ્યો અને જૈન વિચારોનું વર્તમાનનાં આધુનિક ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ચેતાકોષસંબંધી વિજ્ઞાન વગેરેમાં ઘણું યોગદાન છે. મૂળભૂત રીતે આ પુસ્તકનો હેતુ નીચે જણાવ્યા મુજબ છે. 49 so For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.yjf.org.uk
SR No.007274
Book TitleJain Thoughts And Prayers English Gujarati
Original Sutra AuthorN/A
AuthorKanti V Mardia
PublisherYorkshire Jain Foundation
Publication Year2017
Total Pages70
LanguageEnglish, Gujarati
ClassificationBook_English & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy