SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) - અથશ્રી સુવિધિજિન સ્તવન, (સુણે મેરીજની એ દેશી) પુષ્કર દ્વીપ પૂર્વ વિદહેરે, પુષ્કલ વિજય દ્ધિ અ હરે નયરી પુંડરીકિણ કેરો ભૂપ, પદ્યોત્તર નામે અતિ રૂપરે છે ? જગનંદન પાસે ગુરૂ દીક્ષારે, લેઈ સાધે બહુ વિધ દીક્ષારે, જનપદ બાંધે થાનક આરાધેરે, આનતકર્થે સુરસુખ સાધેરે. . ૨ કાકદી નગરીને રાયરે, સુબ્રીવ ભ્રપતિ રામા મારે, ઉજવલવરણ અનેપમ કાયરે, સુવિધિ થયાથી સુવિધકહાયેરે. ફા પુષ્ક દંત તસ બીજું નામ રે, લંછન મકર રહ્યો શુભ ઠામ, નવમો જિનવરનવનિધિ આપેરે સમકિત શુદ્ધ સુવાસન સ્થાપેરે. ૪ અશુભ નિયાણ નવનવિ આવે, જે તુમ શાસન મનમાં ધ્યાવેરે, જ્ઞાન વિમલ ગુણદિન દિન દીપેરે, દુરિત ઉપદ્રવ દુશમન ઝીપેરે પાપા .. અને અથશ્રી શીતલનાથ જિન સ્તવન. (અલિ અલિ કહે કદિ આવે એ દેશી. ) પુષ્કર પૂર્વ વિદેહમાં, વછાભિઘ વિજયા સાર છે; નયરી અસીમાને ધણી, પદ્મોત્તર નૃપ જયકાર હે. મે ૧ શીતલ જિનવર સેવીયે, છે એ આંકણી. રાજ્ય તજી સંયમ પ્રહે, અસ્નાઘ મુનિસર પાસે છે; થાનિકપદ આરાધીયાં; તિહાં જિનપદ બાંધે ખાસ હે.શીતનારા અચુત કલ્પે સુર થયા, તિહાં બાવીશ સાગરનું આય હે; ભદિલપુરિ નયરી ભલિ, દદરથ નૃપ નંદામાય છે. શીતવાણા શ્રીવચ્છ લંછન સેહતે, ભલિ કંચન વરણી કાય છે; દાઘર ઉપશમ થકી, જસ શીતલ નામ સહાય હે. શીત દશમ જિનવર સેવતાં, વાધે દશવિધ મુનિ ધર્મ હે; જ્ઞાન વિમલ શુભ ભાવથી પામી જે અવિચળ શર્મ' હે.શીતાપા હવે
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy