SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૧ ) અથ શ્રી વીસઅસમાધિસ્થાન સજઝાય. ચતુરસ્નેહી મોહના એ દેશી શ્રીજિન આગમ સાંભલી ચિત્ત સમાધી કરીને થીર શુભાગે આતમ સમતાએ વાસીજેરે શ્રી. ૧ વીરબલ અસમાધિના ચાથે અંગે ભાખ્યારે આવશ્યક નિયુકિતમાં ચેાથે આવશ્યક દાખ્યારે શ્રી રા કુત કુત પંથે ચાલવું અપ્રમાજિત સ્થાને હેલુ રે તિમ દુ:ખમાજિત જાણવું જાણવું, પંથિ ગમનનું કરવુંરે શ્રી. ૩ અમિક શિયાસન સેવતો ઉપગરણાદિત લેવુરે રત્નાધિક મુનિપરે જાવે થિવિરેપઘાત ચિંતવવુંરે શ્રી કા ભુતપ્રાણુ ઉપઘાતીએ બોલાવ્યો બહુ કંપેરે૦ દીર્ઘ રેસ રાખે ઘણે પિઠિ મંસ આડપેરે૨ શ્રીપા વારંવાર આકોસસું નિષ્કુર કલંકાદિક બેલેરે ૩ કેધાદિક જે ઉપસમ્યા તે ફિરિ અધિકરણને ખેલેરે૧૪ શ્રી૬ કરે સક્ઝાય અકાલમાં ૫ કર પગ સરજન પૂજે રે ગાઢ સ્વરે વિરાત્રિ લવે કલહમાંહે ચિત્ત રજેરે શ્રી. ગણભેદાદિક મટકા ઝંઝકરણને રાગીરે સુર્ય ઉદયને આથમે તિહાં અસનાદિક ભેગીરે૨૦ શ્રી. ૮ એષણુંદીકે સમતે નહી એ અસમાધી વરતેરે . ચિત્તસમાધી ન ઉપજે દ્રવ્યકિયા બહુ કરતેરે શ્રીટ લા નામ થકી એ દાખીયા પણ એહમાં બહુ આવે આ રોદ્ર દઇ ધ્યાનથી ચિત્ત ચપળતા થાવેરે શ્રી. ૧૦ એહ પરિહરયાં મુની તણે ચિત્ત સમાધિ સલુગેરે ભાવકિયા સફલી હેય જ્ઞાનવીમલ ગુણ સુરે શ્રી. ૧૧
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy