SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૮) અથ અષ્ટભંગીની સઝાય. સુગુરૂ દેવ સધર્મનું જેહ તત્વ ન જાણે મુની શ્રાવક વ્રત ના દરે ભાવે પણ નાણે ચેતન જ્ઞાન દશા ભજે જીમ જલ અરવિંદા ને ચેતન શાન. સારા નવિ જાણે નવી આદરે નવિ પાલે અને તેહ. મીશ્ચાતે સવજના કહ્યા પહિલે ભંગી . ૩ છે નવી જાણે નવી આદરે અંગે પણ પાલે કષ્ટ ક્રિયા શિલાદિકે તાપ સત ગાલે નવી જાણે વલી આદરે મુનિવૃત નવી પાલે પાસસ્થાદીક દુભવી ત્રીજે ભંગી નિહાલે નવી જાણે વલી આદરે પાલે પણ અંગે અભવ્ય ઉસૂત્ર કથક મુખા લહ્યા જેથી ભગે છે ચે. દા જાણે પણ નવી આદરે વૃત ભયે નવી પાલે શ્રેણિક પ્રમુખ જે સમીતી શાચન અજુઆલે ચે. છા જાણે પણ નવિ આદરે શીલાદીક-પાલે પંચાનુત્તર સુરવરા છઠ્ઠો ભેદ નિહાલે ચે. ૮ જાણે અંગે આદરે મુનિવૃત નવી પાલે ગીતારથ પ્રવચન લહે સત્તમ ભેદ વિશાલ ચે. હા જાણે પાલે આદરે જિનમતના વેદી ચઉવિહુ સંઘજે સૂરવીરતી અઠમ ભંગ વિદી ચે. ૧ પઢમ ચઉભંગી માહિલા મિથયાત નિવાસી પર ચઉભંગી સમીતી શ્રી જિનમતિ વાસી ૧. ૧૧ એ અડભંગી ભાવતા વિધિને અનુસરતાં જ્ઞાનવિમલ મતિ તેહની જિન આણ ધરતાં ચે. ૧૨ રૂતિ છે
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy