SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ કા (૩૮૪) થી વીર પાસે ચારિક ઘહિને પાલે વધતે રાગે કમઘાટિ ઉછાટન હેતે તપ તપે ઉપશમ ધારી વિસ્થા છ વિવજીત નિમમ સૂમતિ ગુતિ આચારી ખતે દતે બહુ સુતવંત શુચિમાન શુચીકારી દ્રિવ ભાવ ગુણ રાગી ત્યાગી વીષય કષાય નીવારી ૧૦ હાલ, સરુદ્રપાલ મુનિવર જ એ દેશી. વિહાર કરતા આવીયા ગજપૂરી નયરી ઉધાન સજની કરૂણકર કાઉસગ કરે ધરતાં ધર્મનું ધ્યાન સજની શ્રી દમદંત મુનીવર જો યતના વંત મહંત સજની સંવેગી સમતા વર્ષે સંયમ ગુણહ વસંત સજની એ આંચલીરા સપરીવાર પાંડવ તિહાં ક્રિડા હેતે જાય સજની બલિયા અતી આડંબરે દીઠે તીહાં મુનીરાય સજનીશ્રીદમ.૩ યુધિષ્ઠિર અર્જુન ભીમજી નકુલ સહદેવ બંધુ સજની પંચમ ગતિને સાધતે દીઠે કરૂણા સિંધુ સજની શ્રી દમ. ૪ નિરખી હરખે એલખી રોમાંચિત થઇ કાય સજની " ઉતરીયા ગજરાજથી ધાય નમે મુનિ પાય સજની શ્રી દમ. પા દેઈ તીન પ્રદક્ષીણા મુનિપર રજ શીર લીત સજની સાનંદે ભકિત સ્તવે ધનધન તુહી ભદંત શ્રી દમ.૬ જયજય સત્ય મહોદધિ પૂર્ણ પરાક્રમ થાન સજની ભાવરીપુ તમે જીતીયા અહમસમ બાહ્યકુણ માને સજની શ્રી દમ. ૭ બાહ્ય અભિંતર રીપુ ગણે અધરૂતી ન પામે લીગાર સજની તુ ત્રીસેક ચુડામણું ધન તુમ અવતાર સજની શ્રી દમ. ૮ લેક ત્રણ ગુણ તાહરી તું યારે પૂજ્યમાં પૂજ્ય સજની ઈમ સ્તુતિ નતી પાંડવ કરી ચાલ્યા મનધરી ધેય સજનીશ્રીદમલા
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy