SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ રા (૨૭૪) ઉતારે વંદુ કરજેડી અજિતનાથને વારે જીવ પુદ્ગલકાલ ધર્મ અધમ આકાશ ષ દ્રવ્ય પ્રકારો ગુણ પર્યાય વિલાશ સ્યાદ્વાર ઉતા વાણુ કહે જિનસાર તે સુણતાં નાસે મિથ્યા મેહ અંધાર પ્રભુ આણુ પાળે ટાળે કમ વિકાર તપ જપ આરાધે સંયમ સત્તર પ્રકાર તસ વિઘન નિવારે મહાયક્ષ તતકાલ શ્રી કીર્તિવિમલથી વાધે લક્ષ્મી વિશાલ 18ા છે ઇતિ ડા It મારા અથશ્રી સુમતિનાથની થાય. શ્રી સુમતિ જિનેર પંચમ સુમતિ દાતાર મેઘ ભુમિપતિને કુલે લીધે અવતાર જગત જીવ કપાકારી મંગલ માત મહાર. પંચમ ગતિ આપે પ્રભુ ધ્યાતા નિરધાર કરૂણ સાગર જાણે એ સુમતિ સુખકાર નામ ઠવણ દ્રવ્ય ભાવે તે કરી ચાર પ્રકાર ચાર ગતિના જીવને ઉદ્વરે વીતરાગ અનંત જિનેસર એહવા પ્રણમું ધરી રાગ ચઉમુખ ચકવીધ દેશના ભાખે ભગવત મનુજ દેવ તિયચના કરે સંશય અંત બેષિબીજ તિનભુવનમાં વાંદી દીન દયાલ જે આગમ રસ સંચીયે તે નમું ત્રણ કાલ સુમતિ જિનેસર શાસન રાતા નર જેહ દુરમતિ ફરે નવિ પડે ન ધરે મન સદેહ તુંબરૂ યક્ષ સાનિધ કરે હરે દૂષિત અશેષ કીતિવિમલ પ્રભુ સેવથી લહે લક્ષમી સુવિશેષ | | ઇતિ છે 11811
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy