SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 1 . . . . . . * ૧ ૧ .૧૧ : ,1.* * * (૧૨) ત્રિપછીય સ્તવન ભે જનનીનાં થયાં શુભ પાસાં રે, શુભ સમીપથી નામ સુપાસા શિરે કણિ કણ નવ પણ વલી એકરે, દીઠ તિણિ શિરે કણ કરે છેકરે ! ૯ / ૩૧ | સ્વસ્તિકરણ સ્વસ્તિક છે કે, પ્રથમ મંગલને તે ગુણ લહરે | સ્વસ્તિક પૂર્વે દુ:ખ સબ ચરર, મંગલ આઠ હેાએ હજૂર૧૦૩રા બસે ઘણ, તણું કંચન વાનરે, વીસ લાખ પૂરવ આયુ પ્રમાણ છે નવ સય કેડિ સાગર તીરથ જાણેરે, વીસ પૂરવ લક્ષ ન્યુન પ્રમાણે I૧૧૩ જિન આયખુ ભેલતાં પૂરેરે, સર્વ આંતરે જિન આયુ અપૂરે | શાસન જેહનું ધર્મ પ્રવરે, હરિ પ્રતિહરિ બલ ચકી ને વરતેરે I૧૩૪ ચવીય જયંતથી ભવત્રિય લેખેરે, ઉપના મહાસેન લક્ષ્મણ કુખે ચદ્રપાન દેહદ સુર પૂરેરે, ચંદ્રથી નિર્મલ ગુણનું નૂર . ૩૩પ ચંદ્રપ્રભ તિણે નામજ ઠવિારે, દઢ સયા ઘણુ આયુ મવી રે ! દશ લખ પૂરવ ઉજવલ વરણેરે, મુખ જિત ચંદ સેવે ચરણે રે ૧૪૩૬. અંતર નેઉ કેડિ સાગર મારે, શાસન જાસ ધરુ તસ ધ્યાનરે છે પુરૂષ શલાકા ઈંહા નહી કરે, અમવિધુ પણિ શિવસુખ દઇરે ઉપાછા ત્રિભવ આનતથી આવી ઉપનારે, સુપ્રીવ નુપ રામા માય ધજારે ગર્ભ તે માય શુભ વિધિ દાખેરે શુભ વિધિ ક્રિરિયા જિન સવિ ભાખેરે ૧૩૮ શુભ વિધિ આપે તત્પર ગુણથીરે, સુવિધિનાથ પુષ્પદંત તે રિથી રૂપે જિત મકરધ્વજ હેતેરે, મકર સંછન થયું ગુણસ કેરે ૧૦૩ ઉજજવલ વરણે ધનુ શત કાયરે, નવકેડિ સાગર શાસન થાય છે નવમે જિનવર અવમને વારે, પુરૂષશલાકા નહી ઈણિ વારે (૯) i૧૮૪૪૦ ભવ ત્રિભુ પ્રાણુત સ્વર્ગથી આયારે, દરથ નંદા રાણી જાયારે જ ભાના કર ફરસ્યાથી શમીઓરે જ કદાધજવર ગામીઓ ૧૯૪૧ જગના ભવભય તાપ શમાવેરે દર્શન તિણે શીતલ નામ થાવેરે છે
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy