SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૩) แ પદ્મર ધનુષની કાયતે ઉચી પાપ તમસ દ્વિદનારે ૫ નમિ ॥૨ એક સહસસુ દીક્ષા લીધી ગણધર સત્તર ગણીદનારે ।। નમ૦ u વીસ સહસ મુનિરાજથી રાજે ટાલે ભવભય ફૂંદનારે ૫ મિ૦ ૩ ભ્રકુટી યક્ષ ગધારી દેવી નિત્ય કરે જસ સેવનારે ૫ મિનાથના દસ સહસ વર્ષાચુ પાલી શિવગયા તજી જાવ એવનારે ૫ મિ૦૪ જ્ઞાન મણિ ઉદ્યોતે દિયે દાન યા નિસ્યંદનારે !! નમિનાથ૦ u સાભાગ્ય ઉત્તમ પદને આપે મુકિતવિમલપદ #દનારે II નમિનાથ૦ ૫ પા ઇતિ અથશ્રી નેમિનાથનુ સ્તવન. તીરથની આશાતના નિવ કરીયે એ દેશી. નેમિ જિષ્ણુદને વંદના નિત્ય કરીયે હાંરે નિત કરીએરે નિતકરીયે. હાંરે લવિજન નિત ચિત્રમાં ધરીયે હાંરે વરીયે શિવનાર u !! મિઠું ।। ૧u સમુદ્ર વિજય ધરણીપતિ કુલચંદ હાંરે સારીપુર રાજાના નદ. હાંરે શિવા દેવી માત સુનઃ હાંરે શંખ લાંછન સાર ।। નૈમિ૦ ૨ કજ્જલ કાંતિ સ્માવિતા જસ કાયા હાંરેદસ ધનુ ષની ઉંચી સુહાયા હાંરે એક સહસ સુદીક્ષા લીનાયા હાંરે ગણધારી અગ્યાર ૫ મિ॰ ॥ ૩ ॥ સહસ અઢાર તે સાથશુ મુનિરાજ હારે ગામેધ છે સુજક્ષરાજ હાંરે અંબિકા સેવન કાજ હાંરે આયુ વરસ હજાર ।। નેમિ૦ ૪ પ્રમેાદ મણિ ઉદ્યોતને જે પાવે હાંરે દાન દયા સાભાગ્ય બતાવે, હાંરે વર મુકિત વિમલ પટ્ટ થાવે હાંરે વિજન સુખકર ॥ નેભિવ ॥ ૫ ॥ ઇતિ પ્ર ==
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy