SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (રાક) વણલખ વીસ હજારનુંરે જાસ છે મુનિ પરિવાર છે જિનેર છે ૩ છે તુંબરૂ મહાકાલિકા કરતાં જસ પદ સેવ જિનેન્ટ છે ચલીલખ પૂરવ આયુરે પ થી શિવ ગાયા દેવ છે જિનેટ ૪ આણંદ દાયક નાથજીરે દાન દયા ભંડાર છે જિનેર છે . સૈભાગ્ય પદને આપવારે મુકિતવિમલ જયકાર છે જિનેન્ટ છે ૫ ઇતિ - અથ શ્રી પદમપ્રભજિન સ્તવન, આદર છવ ક્ષમા ગુણ આદર એ દેશી. છઠ્ઠા જિનવર ભવિજન વદ પદ્મપ્રભુ સુખકંદારે કૌશાંબી પુરીના ધરરાજા સીમા દેવી નંદારે છે છઠ્ઠાત્ર છે ૧ છે રા કરવાનું લાંછન તોહે સાત કાંતિ મન મોહેરે અદીશય ધનુષની દેહડી સારી જ્ઞાન સ્પણ તનુ સેહેરે છે છઠ્ઠા ૨ એક સહસમું દીક્ષા ધારી એકસો સાત ગણીંદરે ત્રણ લખ તેત્રીસ સહસ પ્રમાણે જસપદ સેવે મુણદરે છે છઠ્ઠા ૩ કસમ અગ્રુતા શાસન દેવા નિત્ય કરે જસ સેવરે છે ત્રીસ લાખ પૂરવ વરસાચું પાલી લહું શિવમેરે છે છઠ્ઠા છે ૪ જ્ઞાનમણિ ઉદ્યોતે દીપ દાન દયા ભંડાર છે સૌભાગ્ય પદ આપે ભવિજનને મુકિતવિમલ-પદ સારે છે અથશ્રી સુપાર્શ્વનાથનું સ્તવન, કપૂર હવે અતિ ઉજરે એ દેશી સાતમા જિનવર વદીયેરે વારાણસી પુરી રાય પ્રતિક ભુપ કુલ ચંદ્રમારે પૃથવી નામ છે માયરે છે ભવિકા નામે સુષાથ જિનેશ. નમતાં બાપ પલાયરે છે ભવિકા૦ છે ૧ | સ્વસ્તિક લાંછન શોભતું ઉત્તમ જીનને પાય દોસયધન ઉચી દેહુડીરે કંચન વરણની કાયરે પણ ભવિ૦ ૨
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy