SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) બારમદિન શશિસ્વામિ જન્મ, તેરસને દીને દીક્ષા કર્મ. ચિાદરવામિ શીતલવળી, કર્મ ખપી હૂઆ કેવળી. એ ૯ છે પાપ શુકલ છઠે શ્રી વિમલ, નામે શાંતિ જિણસર અમલ. અજિત જિણેસર ઇગ્યારસે, અભિનદન સ્વામિ ચંદસે. ૧૦ છે પૂનિમ ધર્મજિનેર જેય, એ પાચેને કેવલ હય. વદ છઠે પદ્મપ્રભુ ચવે, બારસે સીતલ સ્વામિ હવે. ૧૧ છે જનમ હુઓને સંયમ લીધ, તેરસે આદિજણેસર સિદ્ધ. અમાવાસ્યા એ ઈગ્યારમે, કેવલજ્ઞાની ભવે નમો. છે ૧૨ જેઓ માઘ બીજ ઉજલી, જેણે વાસુ પૂજય કેવલી. જનમ હુએ અભિનંદન સ્વામિ, તારૂ આપણું તસુ નામિ ૧૩ ત્રીજતણે દિન તીરથ આજ, જનમ્યા ધમ વિમલ જિનરાજ. ચોથે વિમલજિનેસર સાર, સંયમ પામી કરે વિહાર. છે ૧૪ આણંદ આઠમે આદરે, અજિજિન જનમ મહેન્સવ કરૂં. નવમિંયે સંયમ આદર્યો, સ્વામી ભવસાયર ઉતર્યો. તે ૧૫ બહુ ગુણવંતી બારસ ભણું, શ્રી અભિનંદન મુનિવર૫. તેરસનો દિન ઉત્તમ કરી, ધમ જિણેસર સંયમસિરી. છે ૧૬ છે કાલિ છઠે સામિ સુપાસ પામ્યા કેવલ હું તસુદાસ. સાતમને દિને શિવપૂર ગયા, સિદ્ધિરૂપ અજરામર થયા. તે ૧૭, સાતમને દિન વળી પ્રધાન, ચંદ્રપ્રભસ્વામીને જ્ઞાન. નવમે નવમા ચવ્યા જિણંદ, માયતણે મન અતિ આનંદ છે ૧૮ ઈગ્યારસે દિન કેવળ આદિ, સ્વામિ કરી તીરથની આદિ. બારસે જનમ્યા જિનશ્રેયાંસ, વિષ્ણુરાયને કહે અવયંસ. ૧૯ છે જ્ઞાનવલી સુનિસુવ્રત સ્વામિ, તેરસે પામ્યા યંસ સ્વામિ. વાસુપૂજ્ય જનમ્યા ચૌકસે, દિક્ષા લીધી અમાવાયે. ૨૦ છે ફાગણ સુદિ એ.જે અરદેવ ચેાથે અદ્વિજિણે રહેવ. . આઠમે સ્વામિ સંભવવાળી, ત્રણેશ્યવન નનું મનરૂલી. છે ૨૧ છે બારસે મલિ શિવપૂરી પત્ત. મુનિસુવ્રતને ચારિત્ર. સામાલપક્ષ સાંભળજો હવે, ચોથે પાસ જિસેસર . એ રર છે તિદિન સ્વામી નાણ ઉપર, પંચમે ચવણ શશિ જિણધર્મ. આઠમે આદિનાથ બાઇએ, જર્નમદીક્ષાસું આરાહિએ. | ૨૩ | ચિવ શુકલ ત્રીજે ઝલહલે, કુંથુનાથ કેવલ ઝવહલે. અનંત સંભવને અજિયજિણ, પાંચમે શિવપુરિ પરમાનંદ. ૨૪ નામે સુમતિ પહત્યા સિદ્ધિ, ઈગ્યારસે દિન કેવલસદ્ધિ.
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy