SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) કળશ ઇઅ જગદીપક મોહજીપક વિરજિનવર જગે સુ. ' નયનાણુ સંયમ ભેદ સંવત આસે પુનમ બુધે ધુ. શુભઠામ પ્રેમપૂરનિવાસી શાહ કેશવજી હિતે, શ્રીજીવવિમલવિબુધસેવક છત મંગલ નિતનિતે. . ૨૪ અથ શ્રીશાવતજિન સ્તવન વિજિણેસર પાય નમી, પ્રણમી શારદમાય. " તાસ તણે સુપસાઉલે, ગાશું શ્રીજિનરાય. છે ૧ અતીત અનામત વર્તમાન, વિસી ત્રિસાર. બહુરિતીર્થંકર નમું તાલી પાપવિકાર. છે ૨ છે અતીત ચેવિસી કહું, પહિલી જેહ વિશાલ. સાવધાન થઈ સાંભળે, આણી ભાવરસાલ. ઢાલ. કેવલજ્ઞાની પહેલો એ, નિર્વાણી જિનબીએ. ત્રીજેએ સાગર જિનવર જાણીયે. || ૪ : મહાજસ થે જિનવર વિમલનાથ જિનસુખકર, દુષહર સર્વાનુભૂતિ ચિત આણીયે એ, | | ૫ | શ્રીધરદત્ત દમદર સુતેજ સામી જિનવર, મનહર મુનિસુવ્રતજિન વંદીએ એ. . ૬ સુમતિજિનમેં શિવગતિ અસ્તાઘનમીસર જિનપતી, સુભમતી સલમે જિનવર ગાઈએ, અનિલ શેધરદેવએ કૃતાર્થને નિત્યમેવએ. સેવાએ વિંશતિમ જિણેસરૂએ છે ૮ સુદ્ધમતિને શિવકર સ્પંદન સ્વામિ જિનવર. શુભકર ચોવીસમોએ નિત પ્રાણુ માએ.. હું છે પદમનાભ સુરદેવ સુપાસ, સાયપ્રહ પૂરેમન આશ. સર્વાનુભૂતિ શિવવારે, ' ', ' . * ૧૭ છે -
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy