SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાભ નાયક marinamminARAMBANANANANA વંદન કાજે આવે, ચઉરગિણુ સેના લાવે સેવન કુસુમ વધાવે, ધરણું રાણું ભાવે ( ગા ) પાવેરે ચિત્તમાં બહુ પ્રદે, દેશના સુણે જીનતણું છે ઈણિ સમે સહમકલપવાસી, સરિયાભ વિમાનને ધણી | અવધિનાણે દીઠડા પ્રભુ, આમલકલપાએ રહ્યા છે રોમાંચ પુલકિત દેહ વદે, બહુ આન ગહ ગહ્યા Hit રાગ કાફી. ચરમજિન વંદ હે, સુરિયાભ સુરરાય, ચરમ જિન (આંચલી) સાત આઠ પગ અભિમુખ આવત, પાવત પરમ આનંદ ! કરે શકસ્તવ ઉત્તરાસંગ કરી, દેહગ દુ:ખ નિદિ પા ચર૦ હિતસુખ નિ:શ્રેયસ સુખ કાજે, આયતિએ શુભ ક૬ હેમ ચિતિત ચિતગત શુભ સંકલપે, નમિત ચરણ અરવિંદ દાચ૨૦ - દૂહા, ઇમ મનમાંહિ ચિંતવી, સૂરિયાભ સુરરાય / તેડી આભિગિક સુર, ભાખે વયણ નાય ઢાલ રત્નમાલાને આમલકલ૫ પુરિ, વિદિશિ ઇશાનમાં ચૈત્ય છે અંબાલાભિધાને અશકતરૂવરતલે પુષિશિલાપકે, વિચરતા જિનવર વધમાન ૮ તિહાં જઈ ગહગહી, તીન પરિક્ષણ દઇને વરના ચિત્ત ધરેએ નામ ને ગાત્ર સવિ, આપણા દાખવી જેયણ મંડલ મહી શુદ્ધ કરીએ તા ઊલાલે. આવિયા તિહાં આસિગ દેવા, ચરમ જિનવર વદીયાં ! નિજ નામ ગોત્ર પવિત્ર ભાખી, મનમાંહિ આનંદિયા .. તવ કહે જિનવર ચઉવિહા સુરે કૃત્ય કરણીએ આચર્યું છે અરિહંત ભગવંત નમન પૂજન અનુજ્ઞા ઇમ મન ધયું” if૧ના ઢાલ- અસંવદૃ વાએ દેશી, ઈમ જિનવય સુણી હર્ષ ચિત્ત ધરે, વાયસેવકે કયવર અવતરણ સરસ મજાકે સિચએ તિહ ધરા, પંચ વરણ સુમ વૃદ્ધિ મનહર # ૧
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy