SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) અથ શ્રીપારવનાથજિન સ્તવન પ્રભુ પાસપાલવિયા ભેટીયે, પ્રભુ મેટીયે ભવદુ:ખ દ‘દરે સાહેબિયા સહેજ સલુણા સાહિબા; પ્રભુ મૂરત માહન વેલડી, પ્રભુ પેખે પરમાણકર સાહેમિયા ૫૧ પ્રભુ નીલવરણ સાહે સદા, પ્રભુ નવકર શરીરનું માનરે; સાહિ પ્રભુ રાતવરસનું આઉખું, પ્રભુ નામે નવયનિધાનરે; સાહિ૦૫ ૨ પ્રભુ વંશ ઇક્ષ્વાગ સાહામણા, પ્રભુ અશ્વસેન કુલચદરે સાહિ પ્રભુ માહરે મન એક તું વા, પ્રભુ જેમ રાધાને ગાવિદરે ૫ સાહિબીયા૦ ૧૫ ૩ ૫ પ્રભુ લંછનમી સેવા કરે, પ્રભુ પદ પંકજ કુદ; સાહિબીયા૦ પ્રભુ રાણી પ્રભાવતીનાહલા, પ્રભુ વામાદેવીના ન દરે; સાહિ૦ ૫ ૪ પ્રભુ જગતારક જીન તું મિલ્યા, પ્રભુ સકલ ગુણ સુખ કંદરે, સાવ પ્રભુ આજ મનાથ વિધ્યા, પ્રભુ ભેટયા પાસજિષ્ણુ દરે ॥ સાહિબીયા ॥ ૫ ॥ પ્રભુ આજ અમીરસ વુડા, પ્રભુ રંગ લાગ્યો રચિત લાલરે; સા પ્રભુપાપપડલદૂરે ગયા, પ્રભુ પ્રગટયા પુન કત્લાલરે; ॥ સાાા પ્રભુ પાલણપુર વર મડા, પ્રભુ દેવ સવે સિરદારરે, સાહિબી પ્રભુ શ્રીગુરૂ પુન્યપ્રતાપશુ, પ્રભુજીત લહે સુખકારરે; સા૦૭ ૪૦ અથ શ્રીમાટેસપાર્શ્વનાથજિન સ્તવન. u îu જિનપતિ શ્રીમાઢરાપાસ પૂરવ પુણ્યે પામીએ, જિનપતિ દુસ્તરભવાદધિ માંહે તારક શિવગતિ ગામીઓ; જિ૦૧ જગદાધાર કૃપાલ સાર કરો સેવક તણી; જવ સેવા કરૂ નિત્ય મેવ ચાહેધરી પ્રભુ તું મણી; જિન૦ સેવક સન્મુખ જોય આશ સફલ કા માહરી; જિન કલ્પલતા સમહેાઇ સુરત રગીલી તાહરી, જિન વિષધર ક્રોધ અપાર રુષી નામે જંગ જેહને; જિનવ નવપદ ટ્વેઇ સારૈ કીધા ધરણેદ્ર તેને; જિન દીઠા દેવ અનેક નામા ધારક પણ ઋણ નહી; જિન 1 3 แ ૨૧ . ૪.
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy