SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ - (૧ચર) અથશ્રી ફવિધિ શ્રોપાર્વિનાથજિન સ્તવન ત્રિભુવન તારણ દેવ, સુરનર સારે સેવ. સેવક સુખ કરૂએ, ભવીઅણુ દુહ હરૂએ છે ૧ | ફલાવધિમંડણપાસ, રૂમ લીલ વિલાસ. આશ પૂરે ઘણીએ, સેવક જન તણુએ છે ૨ એકલ મલ્લ જિનરાજ, સારે સેવક કાજ. આજ ભલે મિલિએ, સુરતરૂ જિમ ફલિએ છે ૩ છે જાઈ જુઈ વ૨માલ, ચંપક લાલ ગુલાલ. કેતકી કેવડાએ,પરિમલ અતિ વડે એ છે ૪ ૫ અનેક જાત વર કુલ, લેઈ અતી બહુ મૂલ. પૂજા જે કરે એ, ભવ જલ નિધિ તરે એ છે ૫ છે ભલે ભાવે જે યાત્રા કરે તે નિર્મલ ગાત્ર. મુની નારી નરૂએ, શિવ રમણિ વરૂએ છે ૬ મૂરતી મેહન વેલિ, સેમ તેજ શશિહેલિ. ગજગતિ ગેલતી એ, મૂરતિ મેલતીએ ૭ છે જીરાઉલે જગની, મેલે શિવપુર સાથે. વરકાણુક ઘણુએ, મહિમા અતિ ઘણી એ છે ૮ છે નવપલ્લવ નવખંડ, થંભણ આણુ અખંડ ચિંતામણી તણુએ, વેલા ઉલ ભણીએ ૯ છે કરલેટે કુલકડ, કસર અવિહંડ. ચંકારવ ભલેએ, રાવણ ગુણનિલાએ ૧૦ છે અજાઉરી અવતાર, અહિ છત્તા સુખકાર. અમીય ઝરે વરૂએ, અંત નિષ્પ દુહ હરએ છે ૧૧ મંડપ મંડણ પાસ, મહુરી પાસે સુખ વાસ. મસીમંડણેએ, દુરિયવિહડણએ છે ૧૨ નાગઢહનારિંગ, શામલપાસ સુરિંગ. નાગર જાણીએએ, તિમિરી વખાણુએએ છે ૧૩ છે શખસર સેરીશ, પંચાસર જગદીશ. ગેડી ગાજતુ એ, કેકે રાજતુંએ ૧૪ છે અવંતિનાથ સુખકંદ, સહસફણા મણિચંદ છૂત કહલાલ ઘણું એ, ભાલે સુહ જણે છે ફૂપ છે
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy