SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વકતણી રગ એહજ પૂરણ, તુહિજ શ્રી જિનરાજજી વંછિતદાન દયાકર વિમલ પદ આતમનું કારણ છે પદ્મe ૫ છે અથ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન, સેરી સેરી સામુ:મિલ્યું, શામળીયારે વાલા કેમ કરી ઉત્તર દેશકે તે દિન રૂડારે, કડિ મેડીરે કાંટા ભિસે શામળીયારે વાલા; હું નયણે ઉત્તર શકે તે દિન સૂડાએ દેશી. શ્રી સુપાસજી સાહિબા જિનરાજારે વાલા, મેં દર્શન દીઠા આજકે એ દિન તાજારે છે મન ભારે આશા ફલી છે જિ૦ | સીધ્યાં સઘળાં કાકે છે એ દિન ૧ છે ઉમાહ બહુ દિનને હતે છે જિ૦ | દેખીશુ નિજ સ્વામિકે ! એ દિન છે. દુખ દેહગ ઘરે ગયા ! જિછે બલિહારી તુજ નામકે છે એ દિન મે ૨ ક્ષિણ વિરહ મત થાઓ છે જિ૦ છે. એ નયણતણાં મેલાપ કે છે એ દિન | પ્રીછવવા કહેવો કિસ્યો છે જિવ છે સહિ જાણેસે આપકે એ દિન ૩ છે તારી રે. વાત જમવારની છે જિવે છે મીઠી 'કાક્ષા સમાનકે છે એ દિન | બીજી મન ભાવે નહી છે જિ૦ || મોજે ભલી મહિરણકે છે એ દિન ૪ છે. મન લાગ્યું જિનશું ખરું છે જિ૦ છે - અવર ન આવે માનકે છે એ દિન વિમલ સમુદ્ર ચાતક તણુ! જિ૦ દયા જલધર દાનકે છે એ દિન છે ૫ છે ૧ દાખ
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy