SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) આ શ્રીજ્ઞાનવિમલસૂરીધરજીએ ઘણા વખત શ્રીસિદ્ધાચલજી તીથ વિગેરેની યાત્રાએ કરી અને અનેકભવ્યાને ધમીપદેશ આપીને અરિહ'તની પ્રતિમાઓની સત્તર(૧૭) પ્રતિષ્ટા(અજનશલાકા) કરી. અનુક્રમે સવત્ ૧૭૮૨ ની સાલનુ· ચામાસુ ખભાતનગરમાં આવ્યા તેવામાં આચાર્ય શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજે શ્રીસિદ્ધાચલજી તીર્થની યાત્રા કરવાને વાસ્તે વિહાર કરવાની તૈયારી કરી. પરંતુ પચક્રને લીધેથી યાત્રા સબંધી અંતરાય થયા તેથી તે ચામાસુ શ્રીજ્ઞાનવિમલસૂરિ સ્તંભતીર્થ (ખભાત)માંજ રહ્યા, અને ઘણા સાધુઓને વાચકપદ, પતિપદ આપીને ઘણા ઉપકાર કર્યો અને નિર્ગુણ પુરૂષોને પણ ગુણવાળા કર્યા એવીરીતે આ પ્રાચીનસ્તવનરવસત્રહના તો આ મહાત્માએ અનેકશાસ્ત્રાની રચના કરી અનેકભવ્યજીવોને પ્રતિમધ આપીને ઘણા ઉપકારો કરી તથા અનેકસુકૃત્ય કરી ૮ વર્ષ ગૃહસ્થપર્યાય તથા ૮૧ વષૅ ચારિત્રપર્યાય એમ સ નવ્યાસી (૮૯) વનુ સંપૂર્ણ આયુષ્ય પાળ્યુ. આ ચામાસાની અંદર તે આચાર્યશ્રીનું શરીર ગ્લાનીપણુ· પામ્યું. તે અવસરે આચાય શ્રી વિશેષે સમતારસમાં ઝીલવા લાગ્યા અને તે સમયે હજારો ગમે નરને નારીઓ તે આચાર્યશ્રીની આગળ જીવ છેડાવવાને માટે બહુદ્રવ્ય ખર્ચવા અ’ગીકાર કર્યું. અને સહસ્ર ગમે ભળ્યે બિલ, ઉપવાસ, સામાયિક, પાષધ વિગેરે વ્રત પચ્ચખાણ અગીકાર કરવા લાગ્યા. તે આચાર્યશ્રીની આગળ લાખગમે નવકારને અંગીકાર કરવા લાગ્યા. એવીરીતે આચાર્યશ્રીની આગળ અગણિતપુણ્ય અંગીકાર કર્યું. ત્યારપછી વિક્રમસંવત્ ૧૭૮૨ ના આશાવદી ૪ ને ગુરૂવારના દિવસે પ્રભાતસમયે શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજ અનશન અંગીકાર કરીને સ્વર્ગે પધાયા તે વખતે ખભાતના ઘણા શ્રાવકો ભેગા મળીને આચાર્યશ્રીના નવ અંગે પૂજા કરવા લાગ્યા અને તેમનું શરીર સ્થાપન કરવાને માટે નવખડવાળી ચ્યારે દિર્શાએ દેવવિમાનની `રે દીપતી, સેનાના નવા લો શાલતી, તારણ કાઢ કાંગરાવર્ડ કરીને અતિવિશાળ માંડવી તેયાર કરી, તે માંડવીના મધ્યખડમાં શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજના શરીરને સ્થાપન કર્યું. એ અવસરે આશરે તેર (૧૩) મણ પ્રમાણ સુખડી કાઢી હતી, અનુક્રમે મેાટા મહેાત્સવસહિત સ્ત‘ભતીના ઉઘાનભાગમાં આચાર્યશ્રીની માંડવી લાવીને ત્યાં અગર, મલયા
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy