SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ॥ ૨ ॥ તિહુયણ ભવિયણ જણમણ વષ્ક્રિય પૂરણ દેવરસાલ નમા; લાલ લિ પાય નમું હુ` ભાલે-કરજોડીને ત્રિકાલ નમા ।।અરિહંત॥૩॥ સિદ્ધ યુદ્ધ તું જગજન સર્જન-નયનાનંદન દેવ નમા; સલસુરાસુરનરવરનાયક, સારે અનિશ સેવ નમે ॥ અરિહંત ॥ ૪ ॥ તું તીર્થંકર સુખકર સાહિબ, તુ નિષ્કારણ મધુ નમા; શરણાગત જીવને હિતવત્સલ, તુદ્ધિ કૃપારસસિંધુ નમા ॥ અરિહંત ।। ૫ ।। કેવલજ્ઞાનાદર્શે દર્શિત, લેાકાલાક સ્વભાવ નમે; નાશિતસળકલ’ક ક્લેષગણુ, દુરિત ઉપદ્રવ ભાવ નમે ॥ અરિહંત ॥ ૬ ॥ જગ ચિંતામણિ જગદ્ગુરૂ જગહિત-કારક જંગજનનાથ નમા; ધાર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરના સાથ નમા ॥ અરિહંત . ॥૭ ।। અશરણ શરણ નિરાગી નિરજન, નિરૂપાધિક જગદીશ નમા; એધિ દીયા અનુપમ દાનેસર, જ્ઞાનવિમલસૂરીશ નમા । અરિહંત ।।૮। श्रीसरस्वत्यै नमः $ દેવસાલ કલ્પવૃક્ષ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy