SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) નવપદ આરાધો; લબ્ધિ સિદ્ધિવિદ્યા નિદાન, સહેજે શિવપદ સાધો રા. બધે એમ ભાવકને, પામે સિદ્ધપર્યય જ્ઞાનવિમલસૂરિ એમ કહે શુદ્ધદ્રવ્ય હેઈ જાય / ૩ / દતિ અથ શ્રીમેરૂગિરિચૈત્યવંદન. જંબુ પૂર્વ કુરૂક્ષેત્ર માંહિ, વો મેરૂ સુદર્શન, લાખયણ ઉજતા પ્રમાણે, શત સઘળે વનિ કંચન / ૧ / ભદ્રશાલ નંદનવને, સુમનસ પાંડક નામચાર ચાર જિનગેહ ત્યાં, ચૂલાએ એક ધામ + ૨ | સત્તર પ્રાસાદ એમ શાતાએ, પચે મેરૂ મઝાર, જ્ઞાનવિમલસૂરિ એમ કહે તે વદે નિરધાર / ૩ / ઈતિ. . . અથ શ્રીધાતકીખંડપુષ્કરાન્ટંગત મેરૂગિરિચૈત્યવંદન. ધાતકીખંડ મેરૂ દાય, એક વિજય બીજો અચલ પુષ્કર પણ દાય મેરૂ, મંદર વિદ્યુતપ્રભ / ૧ / સહસ્સ ચારાશી જયણમાન, મેરૂ સઘળા જાણું, સત્તર પ્રાસાદ છે એમ મલી, પંચાશી વિખાણું ૨ કંચનવર્ણએ શાધતા એ, વાભિગમવિચાર; ગાનવિમલસૂરિ એમ કહે, ધન્ય જે કરે દીદાર / ૩ / હતિ. / અથ શ્રીતિક્રસ્થિતજિનચૈત્યવંદન. સમભૂલથી ઉપરે, તિશ્ચક કહી આઠ પ્રદેશને મને, મધ્યસમભાગલહીજે ૧ સગસયનવતિ ( ૭૯૦) જેયણે ઉચા છે તારા; આઠસયે પુરા થયા, રવિમડલ સારા ારા એશી યણ ઉપરે એ, શશિ કખ બુધ ગુરૂ મંદ જ્ઞાનવિમલસૂરિ એમ - કહે, એ જ્યોતિશ્ચક અમંદ | ૩ | દતિ. / અથ શ્રીતિક્રસ્થિતશાશ્વતજિનચૈત્યવંદન, નવસે જોયણ જ્યોતિશ્ચક, પુષ્કર લહીયે; પુષ્કરાદ્ધથી જ્યોતિ શ્ચિક, સ્થિરભાવે કહીએ અસંખ્યદ્વીપ અને સમુદ્ર, શાશ્વતી - ૧ ઉન્નતપણે ઈયપિપાઠઃ ૨. પૃથ્વી ઇત્યપ. ૩. કંચનવર્ણ ઇત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy