SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) ત્રિભુવનમાં શાન્ધતા એ, ચૈત્યબિબ જિનરાય; ભાવ ધરીને પ્રણમતાં જ્ઞાનવિમલ મુખ થાય ॥ ૩ ॥ તિ૦ ॥ અથ શ્રીપંચતીર્થાદિ ચૈત્યવંદન. રાત્રુંજય રૈવતગિરિ સમેત, અદ્ભુદ અષ્ટાપદ; પાવા ચપા રાજગેહ, મથુરાદિક જિનપદ ॥ ૧॥ જિહાં જિન પદ્મ કલ્યાણક, સ્થાનક સુવિરોષ, લધુ અંગુષ્ઠ પ્રમાણ બિંબ, જિનના જિહાં લેખે ॥ ૨ ॥ નામ સ્થાપના દ્રવ્યથીએ, ભાવ નિક્ષેપે સાર; તે સવિઓને વૐના, જ્ઞાનવિમલ જયકાર ॥ ૩ ॥ ઇતિ ॥ અથ શ્રીચાવીશજિનગણધરાદિસ ખ્યામય ચૈત્યવંદન, એક્સહસને ચારસે, બાવન વળી જાણેા; સિવિજનના પુડરીક આદિ, અંતે ગૈતમ આણા | ૧ || વીશલખ અડયાલસહસ, મુનિ જિનકર દીક્ષા લખચુમાલીસ સહુસિયાલ, ચસિય ષટ શિષ્યા ॥ ૨ ॥ એ સાહુણી જિનવર તણી, એ સવિતુંતી જાણ; શુદ્ધસત્યમ આરાધતાં, જ્ઞાનવિમલ ગુણખાણ ॥ ૩ ॥ ઇતિ ॥ અથ શ્રીઉત્કૃષ્ટકાલના કેવલિસાધુઓની સંખ્યામય ચૈત્યવંદન. ઉત્કૃષ્ટ કાલે હવે, કેવલી નવ કા; સાધુ વલી નવસહુસકેડ, સપ્રતિ નવ ખાડ॥ ૧ ॥ એકેડિ કેવલધરા, મુનિ ઢાય કેડિ સહુસ; સયમ ગુણ જ્ઞાન ધ્યાન, જે હુવા ને હાશે ॥ ૨ ॥ તે વિ” ને વંદના એ, જ્ઞાનવિમલ કરિ ભાવ; ગુણિજન મુનિજન વંદના, ભવજલ તરવા નાવ ॥ ૩ ॥ તિ. ।। અથ શ્રીઅઢારદૂષણવર્જનગર્ભિત જિનચૈત્યવંદન, દાન લાભ ભાગાભાગ, ખલે પણ અંતરાય; હાસ્ય અતિ રતિ ભય દુર્ગા, શાક ષટ કહેવાય ॥ ૧ ॥ કામ મિથ્યાત અજ્ઞાન
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy