SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ II (૩૪૮) જિનજન્મકલ્યાણક મહેછવે ૧દભુવન ઉત, નારકી થાવર પ્રમુખ સુખીયા સકલમલ હેત; દુ:ખ દુરિત ઈતિ સમત સઘળે જિનરાજ જન્મપ્રતાપ, તિણે હેતે શાંતિકુમાર ઠવીઉં નામ ઈતિ આલાપ. એમ શાંતિજિનને કલશ ભણતાં હેએ મંગલમાળ, કલયાણકમલાલિ કરતાં લહીએ લીલ વિશાલ; જિનશાત્ર કરિયે સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, શ્રીગાનવિમલસૂફીંદ જપે શ્રી શાંતિજિન જ્યકાર, ॥ इति श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमल. રિજિત શ્રીરાન્તિનાનિના સંપૂર્ણ TI ॥ अथ श्रीपार्श्वनाथ जिनकलशो लिख्यते ॥ શ્રીપાનાથ અનાથને નાથ શિવપુરને સાથ સકલમંગલમહાનિલય ત્રિભુવનતિલકસમાન કામિતપૂરણે સંકટચૂરણે દુરિતવિહડણે ત્રિભુવનજનમનરજણે શ્રીશ્રીથે ભણપાનાથજિનજન્માભિષેકકલશમ. ઢાળ ૧ લી. સુખદાયક કાશીદશ દીપે, ભરતભસણગાર; તિહાં વણારસી વરનામ નયરી, ઉદ્ધિને નહિ પાર અવતરી અલકા એહ માનું, ભૂતલે જયકાર; સુરલેકની પેરે લેક થોકે, વસે સુગુણ દાતાર રા તિહાં રાયરા મુકુટમણિસમ, અશ્વસેનનરીં; તસ નેહખાણું નામ રાણું, વામાદેવીનંદ દશમે ભવે દેવલેકે દશમે, ત્યાંથી ચવિયા દેવ; વદી ચેાથે ચિત્રતણું જાણે, નિજથિતિ સ્વયમેવ ૧ ચૌદરાજક. ૨ આ શ્રી પાર્શ્વનાથજીના કલશની જીર્ણપ્રત શ્રીતારંગગિરિતીર્થની પાસે આવેલ પ્રાચીન વડનગરમાં રહેલ શ્રીમત્તપાગચ્છભૂષણ-વિમલશાખીય શ્રીમત્પન્યાસપ્રતાપવિમલગણિશિષ્યવિદ્યાસિદ્ધશાસનેતકશ્રીમત્પન્યાસહેમવિમલગણિના જ્ઞાનભંડારમાંથી મળેલ છે તે એકજ જુની પ્રતના અનુસારે સુધારીને આ છપાવેલ છે. ૩ ભારતક્ષેત્રની ભૂમી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy