SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) - વર ધામ nબીજુor કષ્ટક્રિયા સવિ તુમ વિણનિફલ, ક્યું ગગને ચિત્રામ બીજુગા, જે તુમ ચાર નિક્ષેપે ધીઠા, કરણી તસ સવિ વામ બીજુંવારા તુમ આણા વિણ તેવે કાઈ, ભાગ અસંખ બદામ બીજું તે ખસીયાપરે હાથ ઘસે નર દુ:ખ લહે જિમ ગહપામ બીજુoiાપા પાસ સરખેસર પુરતા પૂરણ પહુવિયે દશશત ધામ બીજુંગા. જ્ઞાનવિમલપ્રભુ સંગતિ એહજ, લાખકેડિ નિધિદામ બીજુou અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન, પાસ રગ લગે એલરગ લગા, લગા રે દિલ લગા કે પાસ તુહિ જગતકે દિલકા જ્ઞાની, તુહિ પરમશિવમગા; અકલઅરૂપી સિદ્ધસરૂપી, પરમપુરૂષ જગમગા પાસના અવર દેવ તુઝ અંતર માટે જિણપરિ હસ ને બગા; બિહં નામ કહત જન પંખી, જર્યું કેઈલ ને કગા પાસવીરા કઠવહુ પ્રભુકી ગુણમાલા, જ્ય બંભણ ગલે ધગા; મેરે મનમાં તુહિજ વસીયે, જર્યું ૫૮ અંતર તગ્ગા પાસડા મેહમિથ્યાત કરતા કહા અબ, ચાલત નહીં તસ ઠગા, નાથ નિરજન ધ્યાન ધરતા, દૂરે દેહગ દગા પાસાજા પરમાનંદ પરમસુખ પાયે, ભાવઠ ભવભય ભગ; જ્ઞાનવિમલપ્રભુ સુજસ ભણત, ભાયગદિન અખ જગા પાસગપા અથ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજિન સ્તવન, પાસજિન ગાઇએ, જિર્ણદગુણ ગાઈએ શ્રીખેશ્વરજિનરાય, જિર્ણદ ગુણ ગાઈએ. કમઠહઠીહઠભંજણે રે, રંજણે રે જગત આધાર; મગલવેલી વધારવા પ્રભુ નવપુષ્કરજલધાર જિમારા ત્રિભુવનતિલક સમાવડી રે, દીપે તું જિનભાણ; યાદવજરાનિવારણે, પ્રભુ ભાવ મને ગત જાણ જિ તુક્ત ૫૦ પૂજે પ્રેમરૂં રે, તસ પાતિક દુરે પલાય; ૧ અરિહંતના દેરાસરે. ૨ વામ એટલે અવળી. ૩ પામી એટલે ખસને ગદ એટલે રોગ. ૪ કેયલ ને કાગડે, ૫ ભાગ્યદિન,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy