SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૩) ભિન્નપે ધરી આતમભાવકે શુદ્ધ અભેદે નવિ નમે છે, જે ભાખ્યા હે દંડક ચવી શકે તેહમાં નવ દંડક અછે, તુમ ભગતિ હે હીણા નર જેહકે પ્રાહિ તે તેહમાં ગઈ; નિપા હે જિનના છે ચારકે સરીખે ભાવે જાણવા તિહાં બહુલી હે છે પ્રવચનસાખીકે મન સદેહ ન આણવા જરા તુમ મુદ્દા હે નિરખીને જેહ કે હરખ ન પામ્યા પ્રાણીયા, તે દુર્લભ છે બધિ નિરધાર કે જાણે પ્રથમ ગુણઠાણીયા તસ તપ જપ હે કિરિયાના મર્મને કારણ તે સવિ કર્મના, નવિ આવે છે સંસારને પાકે શર્મ ન પામે ધર્મના રૂા. તુજ ચરણે હું આવ્યું હું આજકે સામગ્રી સઘળી સહી, જે હિલો હે ચારે પરમાં કે તે પામ્યા એ ગહગાહી નિજસેવક હે કામિત ન લહતકે તે સાહિબભા કિસી, અમે લે હે તુમ અંચલ સાહિકે દેશ તુમે હરખી હસી જાય નવિ જાયા હો દીઠા પણ નાહિકે એવો કાળ ઘણું વહ્યા, હવે જાયા હે દીઠા બહુહેજકે કહે કિમ જાઈ હવે રોક મેં જેડી હે એવી એકાંતકે પ્રીતિ ન જાય તે ટળી, સૂવાથ હે જિમ ગુણપર્યાયકે જિમ દુધે ધૃત હળીમળી પા વળી ભવસ્થિતિ હે કાલાદિક દેષકે અલબન બહુ દાખ, તેમ નિરખી હે ઉવેખી સ્વામિ પિતાવટ કેમ રાખ વળી કહે છે અવસર નહિં આજકે અવિરતિ દેવ દેખાડશે, અવલંખ્યા હે આવી જે બાહિકે કિમ તેહને હવે છાંડ ૬ વળી કહે છે અને હું નીરાગકે સહુ પ્રાણી સરિખા ગણ, નહિ માનું છે અને તેહ વચન્નકે તારક બિરૂદ છે મુમતાણ; તુમ મુદ્રા હો સુપ્રસન્ન દેખકે લટકે વાંછિત આપ, શુભ અનુભવ છે વિચમાંહિ દલાલકે સહજ ભાવે થાપો IIon મુઝ નિશ્ચય છે એહ છે સ્વામિ! કે અલગ પલકએક નહિ રહે, તસ મનથી હે અંતર નહિ કોઈકે વયણે આપણે કહે; મુઝ સાથે છે જે છે એક નાનકે એકમને તે ધ્યાએ, રહ માંડે છે બાલમ્પરે જેહકે વિનતિ વયણે ગાઇએ ૮it ૧ પ્રાકરી. ૨ જાય ૩ આ દુર્લભ ચાર પમાંગને અને ધિકાર શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ચતુરંગીયાધ્યયનથી જા. ૪ છેડે ઝાલીને.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy