SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीमत्तपागच्छाचार्यविमलशाखीय श्रीज्ञान विमलसूरीश्वरेभ्यो नमः।। અથ શ્રીજ્ઞાનવિમલસૂરિત સ્તુતિ(થોય)સંગ્રહઃ *અથ શ્રીપ્રતિપત્(એકમ)તિથિની સ્તુતિ. તુજસાથે નહિ મેલુ· ઋષભજી, તે* મુજને વિસારીજી—એ દેશી, એક મિથ્યાત અસયમ અવિરતિ દુર કરી શિવ :વસીયાજી, સયમ સવર વિરતિતણા ગુણ ક્ષાયિકસમકિત રસીયાજી; કુથુણિ’દ સત્તરમાં જિનવર જે છઠ્ઠા 'નરદેવજી, પડવાદિન જે શિવગતિ પેાહેાતા સેવુ તે નિત્યમેવજી. એક કલ્યાણક સપ્રતિ જિનનુ એમ સદહ તું પરિમાણજી, દશ ક્ષેત્રે મળી ત્રણ ચવીશી તેહનાં ત્રીશ કલ્યાણજી; પડવાદિવસ અનોપમ જાણી સતિગુણ આરાધાજી, સલજિનેસર ધ્યાન ધરીને મનવાંછિતલ સાધેાજી, એક કૃપાસ અનુભવસ ચુત આગમયનિહાણજી, વિક્લા(જીવ) ઉપકાર કરવા ભાખે શ્રીજિનભાણજી, જિમ મેડા લેખે નવિ આવે એકાદિક વિષ્ણુ અકજી, તિમ સમતિ વિષ્ણુ પક્ષ ન લેખે પ્રતિષદ સમ સુવિવેકĐ. ॥૩॥ કુથુજિજ્ઞેસર શાસનસાનિધકારી ગધર્વયક્ષજી, વાંછિત પૂરે સટ ચૂરે દેવ બલા પ્રત્યક્ષ; સંવેગી ગુણવંત મહાયશ સયમર ગર’ગીલાજી, શ્રીનયવિમલ કહે જિન નામે નિત્ય નિત્ય હાવે લીલાજી. III * અહિં પ્રથમ પારતિથિની સ્તુતિયા શરૂ થાય છે. ૩ 11211 RA ૧ ચક્રવર્તી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy